Browsing all articles from December, 2008
મૉડું
ચાર રસ્તા વચાળે
ચક્કર પરનું ભડભડતું ઘાસ
ચારેબાજુથી અચાનક વછૂટેલી
બંબાના પાણીના ફૂવારાની
જોરદાર ધારથી
ડઘાઈ ગયું, હેબતાઈ ગયુંવાહ રે માણસ!
કે થોડા છાંટા નાંખ્યા હૉત
મહિનો-દા'ડો પહેલાં
તો અમે કાળઝાળ ગરમીમાં
આમ ભડકે બળત?
ચાર રસ્તા વચાળે
ચક્કર પરનું ભડભડતું ઘાસ
ચારેબાજુથી અચાનક વછૂટેલી
બંબાના પાણીના ફૂવારાની
જોરદાર ધારથી
ડઘાઈ ગયું, હેબતાઈ ગયું
ચક્કર પરનું ભડભડતું ઘાસ
ચારેબાજુથી અચાનક વછૂટેલી
બંબાના પાણીના ફૂવારાની
જોરદાર ધારથી
ડઘાઈ ગયું, હેબતાઈ ગયું
વાહ રે માણસ!
કે થોડા છાંટા નાંખ્યા હૉત
મહિનો-દા'ડો પહેલાં
તો અમે કાળઝાળ ગરમીમાં
આમ ભડકે બળત?
કે થોડા છાંટા નાંખ્યા હૉત
મહિનો-દા'ડો પહેલાં
તો અમે કાળઝાળ ગરમીમાં
આમ ભડકે બળત?
ચા વિશે… second cup!
ચા વિશે.. લખેલી મારી એક postમાં વર્ણવેલી ચા-રસિયાના willની કવિતા તો જોકે હજી મળી નથી પણ ચાના ઉકળવા પરનું એક અવલોકન વાંચીને પ્રતિભાવ આપવા ગયો ત્યાં ઘણું બધું લખાઈ ગયું તે થયું લાવ post કરી દઉં. આમેય હવે પંદર દિવસની Chrimstmas ની રજાઓમાં time જ time છે.ચા ના પ્રકારો ઉત્પાદકો કરતાં વપરાશકર્તાનો જુદી રીતે પાડે છેઃ
- ઘરમાં બનતી ચાઃ આખા દુધની ચા, ઊકાળો
- ચાની લારીવાળા તરફ્થીઃ રજવાડી, અડધી કે cutting, special
- hostelમાં અનુભવેલાઃ stipend પતી ગયું હૉય પણ મહિનો પૂરો થયો ના હૉય ત્યારે ખાતામાં લખાવીને પીધેલ ચા, દોસ્તાર પાસેથી notes કઢાવવા માટે તેના બીજાં બે roommates ને પણ પિવડાવવી પડેલી ચા
- Australia આવ્યા પછી માણેલાઃ tea, green tea, flavoured tea, ચાય, મસાલા ચા અને $3.5 (Rs. 1000.00) ની ચા
- શાહબુદ્દીન રાઠોડે આપેલઃ આપુડી, બાપુડી અને ??? (આ ત્રીજો પ્રકાર યાદ નથી પણ એમનું પૃથક્કરણ stylish હતું!)
Bonus: આ પણ 'ચા'ખી જુઓ!
- અડધી ચા નો નશો
- ચા, કોફી, કોકો
- મુંબાઈમાં રાતે ચા!
- ચા પુરાણ
- ચા અને રામભાઈ.com
- મોંઘવારીનો ઉપાય?
- પોલીસે ચા પીવડાવી
- ચાનું ઉકળવું – એક અવલોકન
- ચા – એક અવલોકન
- અમે તો ભઈ ગુજરાતી…!
- ચાની રંગત
- ચા, દાળ અને સાસુ
આવે છે! ગુજરાતી net unicoded by Google!
Google અંદરખાને પ્રમુખ non-Unicode ગુજરાતી websites ને Unicode માં રૂપાંતરિત (કે 'યુનિકોડિત') કરી રહ્યું હૉય તેમ લાગે છે. ગઈકાલે મેં જે નવાઈ જોઈ હતી તેને આજે ફરી test કરી confirm કરી કે ખરેખર Google ગુજરાતી websites પરના non-Unicode content ને Unicode માં ફેરવી ને index અને ખાસ તો cache કરે છે.
અમૂક site ને search કરવાથી મળતાં પરિણામો માં sample text યુનિકોડમાં આવે છે જ્યારે જે તે website પોતે Unicode માં છે જ નહિં! તમે જો આપેલી link પર click કરો તો મૂળ web page દેખાય છે જે મારા computer પર required fonts install ન કરેલા હૉવાથી હજી junk characters (ગરબડદાસ ગોટાળાવાળા જેવા!) દેખાય છે પણ જો Google ની cached page link 'cache' check કરો તો perfect Unicode રૂપાંતર મળે છે.
ઉદાહરણ તરીકે
ગુજરાત સમાચારની website પર 'ગૂગલ'
ઝાઝી.com પર 'ગુજરાત'
ગુજરાત સમાચાર પણ યુનિકોડમાં postમાં મેં Font conversion ની આ પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલ છે. એ list માં હવે ગૂગલ પણ જોડાઈ ગયું છે. એટલે કે તમે ગુજરાત સમાચાર પર કે ઝાઝી પર કોઈ લેખ કે કવિતા કે સમાચાર વાંચી રહ્યા હૉવ અને તમને એ Unicode form માં જોઈએ તો માત્ર તેના url આગળ http://www.google.com/search?q=cache: લગાડીને અજમાવી જુઓ. (cache ની definition જ કહે છે કે એ content જૂનું હોઈ શકે અને તેથી homepage જેવાં dynamic pages કે જેના પર નું content બદલાતું રહેતું હૉય તેને માટે ગુર્જરદેશ કે મેધા નું converter વાપરવું પડે!) દા.ત. ફિલ્લમ ફિલ્લમ નો 2008-12-14 નો આ episode વાંચવા માટે ગુર્જરદેશ કે મેધા કે google ના font-transformation માં થી કોઇ પણ ચાલે પણ ગુજરાત સમાચારનું homepage ગુર્જરદેશ કે મેધા કરતાં google જૂદું બતાવશે! (તારિખ નોંધજો!)
આ એક સરસ શરુઆત છે. પણ ખબર નહિં આને content-theft અને copyright વાળી વાતો લાગુ પડે કે ના પડે! well, after all ફાયદો તો વાચકોને જ થવાનો છે! એટલે Google ને કહેવું કે "ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા 'ઓર્રાઇટ' છે!"
Bonus:
font-transformation માટે ઉપર સૂચવેલા ત્રણેય ઉપાયોની Bookmarklets! જલ્સા કરો!

એક અદ્ભૂત ગુજરાતી thREADING!
ઘટનાક્રમઃ
Bonus:
- 3/12/2008 દિવ્યભાસ્કરમાં જયેશ અધ્યારુનો સંવેદનાપૂર્ણ સંસ્મરણો સંભારતો લેખ 'એવી ખાતરી ખરી?' આવ્યો.
- 3/12/2008 દિવ્યભાસ્કરની website પર એવી ખાતરી ખરી લેખ publish કરાયો.
- 3/12/2008 કાર્તિકભાઈએ એના પર પોતાની યાદો ને જોડતી blog post એ જ નામે (એવી ખાતરી ખરી?) કરી
- 5/12/2008 એને વાંચતાં-વાંચતાં relaxed શુક્રવારી સાંજે મેં મારી comments મૂકી
- 13/12/2008 આ ત્રણેયને 21મી સદીના ગુજરાતી e-Magazine readગુજરાતી.com પર અતીતના સંભારણા નામે સંકલિત લેખ તરીકે મૂકવામાં આવ્યો
Bonus:
शहर की इस दौड़ में दौड़ के करना क्या है?
जब यही जीना है दोस्तों तो फ़िर मरना क्या है?
पहली बारिश में ट्रेन लेट होने की फ़िक्र है
भूल गये भीगते हुए टहलना क्या है?
सीरियल्स् के किर्दारों का सारा हाल है मालूम
पर माँ का हाल पूछ्ने की फ़ुर्सत कहाँ है?
अब रेत पे नंगे पाँव टहलते क्यूं नहीं?
108 हैं चैनल् फ़िर दिल बहलते क्यूं नहीं?
इन्टरनैट से दुनिया के तो टच में हैं,
लेकिन पडोस में कौन रहता है जानते तक नहीं.
मोबाइल, लैन्डलाइन सब की भरमार है,
लेकिन जिग्ररी दोस्त तक पहुँचे ऐसे तार कहाँ हैं?
कब डूबते हुए सुरज को देखा त, याद है?
कब जाना था शाम का गुज़रना क्या है?
तो दोस्तों शहर की इस दौड़ में दौड़् के करना क्या है
जब् यही जीना है तो फ़िर मरना क्या है !!!

Woolworths Rebranding
સવારે office આવતાં રસ્તામાં Woolies ની truck પર eye-catching નવો logo જોઈને ઘડીવાર ઉભા રહી જવાયું! અહિ South Australia માં તો એનું નામ Woolworths જ છે પણ Victoriaમાં એ SafeWays ના નામે ઓળખાય છે તે હવે આખ્ખા Australia માં એક જ નામે - Woolworths - તરીકે ઓળખાશે એવું આ આદમભાઈ કહે છે. અમને કંઈ નવાઈ નથી પણ બાર મહિને જ્યારે આ પ્રક્રિયા પૂરી થશે ત્યાં સુધીમાં નવું branding લોકોને eye-itching લાગવા લાગે તૉ નવાઈ લાગશે એવું logo ના design પરની comments પરથી લાગે છે. Aldi NSW, QLD, VIC અને ACT સિવાય બાકીનાં statesમાં 'આવું આવું' (coming-coming) કરે છે એટલે બીજા બધાએ 'આવું-આવું' (things like this) જાણે કરવું પડશે જ ભઈ પણ Colesને કોઈ ફરક પડતો હૉય તેમ લાગતું નથી એ દેખાય છે કેમ કે એ લોકો branding ની બાબતે પાછળ રહેવા ઉપરાંત site બાબતે પણ બેદરકાર છે પણ વાજબી દલીલ એ છે કે આખરે તો લોકો વસ્તુની કિંમત જોઇને જ ખરીદે છે નહિં કે સારી advertisement કે logo!
Google વિશે ઘણુ બધુ…
આ presentation Google નો એક strategically minded organisation તરીકેનો સારો પરિચય આપે છે.
शायरी… direct bollywood से!
कुछ समय से अच्छी फिल्मी शायरी ढूंढ रहा (keywords: Bollywood, Shayari, Sher-o-shayari, Hindi, Movie, Gazal - forum -SMS) था तो ईतनी मीली। मैं गानों की बात नहिं कर रहा, ये वो हैं जो किसी पात्रके संवादमें सुनी हैं या कहिं और।
आपका योगदान भी चाहिये। मैं ईसे मेरे Google Documentमें अपडेट करता रहुंगा। आप Roman लिपि में type कर सकतँ हैं, या प्रमुख TypePad का उपयोग करके हिन्दी(देवनागरी लिपि)में लिख सकतें है। अगर शायरी किसी और blog पर है जो कि roman लिपिमें है तो आप कृपया Write-K Indic Transliterator का उपयोग करके उसे देवनागरी लिपिमें ला सकते हैं। वरना बादमें मुझे वही करना पडेगा। :)

हम आह भी भरतें हैं तो हो जातें हैं बदनाम
वो कत्ल भी करतें हैं तो चर्चा नहिं होता
वो कत्ल भी करतें हैं तो चर्चा नहिं होता
अज्ञात
काटे नहिं कटतें हैं रस्ते ईन्तझारके, नजरे जमा के बैठे हैं रस्ते पे यारके,
दिलने कहा जो देखे जलवे-हुस्न-ए-यारके, लाया है कौन ईन्हें फलकपे ऊतारके।
दिलने कहा जो देखे जलवे-हुस्न-ए-यारके, लाया है कौन ईन्हें फलकपे ऊतारके।
हम आपके हैं कौन
खुदीको कर बुँद ईतना के हर तकदीरसे पहेले,
खुदा बंदेसे खुद पूछे - 'बता, तेरी रझा क्या है'
खुदा बंदेसे खुद पूछे - 'बता, तेरी रझा क्या है'
अज्ञात
हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था ।
मेरी किश्ती भी वहाँ डूबी, जहाँ पानी कम था ।।
मेरी किश्ती भी वहाँ डूबी, जहाँ पानी कम था ।।
दिलवाले
इशरते-कतरा है दरिया में फ़ना हो जाना,
दर्द का हद से गुजरना है दवा हो जाना
दर्द का हद से गुजरना है दवा हो जाना
अज्ञात
फानूस बनके जिसकी हिफाझत हवा करे,
वो शमा क्या बूझे जिसे रौशन खुदा करे
वो शमा क्या बूझे जिसे रौशन खुदा करे
अज्ञात
हुस्नको चांद जवानीको ग़ज़ल कहते है,
चाहनेवाले तुझे शोख-ए-ग़ज़ल कहते है।
उफ्फ़ ये संगेमर्मर सा शफ्फाक बदन,
देखनेवाले तुझे ताजमहल कहते है।
चाहनेवाले तुझे शोख-ए-ग़ज़ल कहते है।
उफ्फ़ ये संगेमर्मर सा शफ्फाक बदन,
देखनेवाले तुझे ताजमहल कहते है।
मन
मैं अकेला ही चला था जानिबे-मंज़िल मगर
लोग साथ आते गए और कारवां बनता गया।
लोग साथ आते गए और कारवां बनता गया।
मजरूह सुल्तानपुरी
जमाना तो बडे शौक से सुन रहा था
तुमहि सो गये दास्तां कहेते कहेते
तुमहि सो गये दास्तां कहेते कहेते
अज्ञात
तेरे दिल में मेरी सांसों को पनाह मिल जाए,
तेरे इश्क़ में मेरी जान फ़ना हो जाए।
तेरे इश्क़ में मेरी जान फ़ना हो जाए।
फ़ना
आँखें तो प्यार मे दिलकी जुबां होती है,
सच्ची चाहत तो सदा बेज़ुबां होती है,
प्यार मे दर्द भी मिल तो क्या गभराना,
सुना है दर्द से चाहत और जवां होती है।
सच्ची चाहत तो सदा बेज़ुबां होती है,
प्यार मे दर्द भी मिल तो क्या गभराना,
सुना है दर्द से चाहत और जवां होती है।
फ़ना
फूल हूँ गुलाब का, चमेली का मत समझना,
आशिक़ हूँ आपका, अपनी सहेली का मत समझना।
आशिक़ हूँ आपका, अपनी सहेली का मत समझना।
फ़ना
दूर हमसे जा पओगे कैसे,
हमको भूल पाओगे कैसे?
हम वो खुशबू जो सांसों में उतार जय,
खुद अपनी सांसों को रोक पओगे कैसे?
हमको भूल पाओगे कैसे?
हम वो खुशबू जो सांसों में उतार जय,
खुद अपनी सांसों को रोक पओगे कैसे?
फ़ना
बेखुदी की ज़िन्दगी हम जिया नही करते,
यूँ किसिका का जाम हम पिया नही करते।
उनसे केह दो मोहब्बत का इज़हार आकर खुद करें,
यूँ किसिका पीछा हम नही करते।
यूँ किसिका का जाम हम पिया नही करते।
उनसे केह दो मोहब्बत का इज़हार आकर खुद करें,
यूँ किसिका पीछा हम नही करते।
फ़ना
रोने दे तू आज हमको तू आंख सुजाने दे ,
बांहो मे लेले और खुद को भीग जाने दे,
है जो सीने मे कैद दरिया वो छूट जायेगा,
है इतना दर्द की तेरा दामन भीग जायेगा
बांहो मे लेले और खुद को भीग जाने दे,
है जो सीने मे कैद दरिया वो छूट जायेगा,
है इतना दर्द की तेरा दामन भीग जायेगा
फ़ना
अधूरी सांस थी धड़कन अधूरी थी अधूरें हम,
मगर अब चांद पूरा हैं फलक पे और अब पूरें हैं हम।
मगर अब चांद पूरा हैं फलक पे और अब पूरें हैं हम।
फ़ना
दिल के छालों को कोई शायरी कहे, तो दर्द नही होता,
तकलीफ तो तब होती है, जब लोग वाह-वाह करते हैं।
तकलीफ तो तब होती है, जब लोग वाह-वाह करते हैं।
देवदास
अपने हिस्से की ज़िन्दगी तो हम कब की जी चुके,
अब तो सिर्फ धडकनों का लिहाज करते हैं,
क्या करें इस दुनिया वालों का,
जो आखरी धडकनो पे भी ऐतराज़ करते हैं।
अब तो सिर्फ धडकनों का लिहाज करते हैं,
क्या करें इस दुनिया वालों का,
जो आखरी धडकनो पे भी ऐतराज़ करते हैं।
देवदास
यू नज़र से नज़र की बात की,
की दिल चुरा ले गये,
हम तो समझे थे बूत,
आप तो धड़कन सुना गये।
की दिल चुरा ले गये,
हम तो समझे थे बूत,
आप तो धड़कन सुना गये।
देवदास
इतनी शिद्दत से मैने तुम्हे पाने की कोशिश की है,
कि हर ज़र्रे ने तुम्हे मुझसे मिलाने की साज़िश की है
कि हर ज़र्रे ने तुम्हे मुझसे मिलाने की साज़िश की है
ओम शांति ओम
हम जीते भी एक बार है, और मरते भी एक बार है,
और प्यार भी एक बार ही होता है
और प्यार भी एक बार ही होता है
कुछ कुछ होता है
एक पाल में जो आकार गुजर जाए यह हवा का वो झोका है और कुछ नही,
प्यार कहती है दुनिया जिसे,एक रंगीन धोखा है और कुछ नही
प्यार कहती है दुनिया जिसे,एक रंगीन धोखा है और कुछ नही
दिलजले
आरजू झूठ है, आरजू का फरेब खाना नही,
खुश जो रहना हो ज़िन्दगी मे तुम्हें दिल कभी किसी से लगाना नही।
खुश जो रहना हो ज़िन्दगी मे तुम्हें दिल कभी किसी से लगाना नही।
दिलजले
क्युं बनती हो तुम रेत के महल, जिसे खुद ही तोड़ डालोगी तुम,
आज कहती हो इस दिलजले से प्यार है तुम्हे, कल तो मेरा नाम तक भूल जाओगी तुम
आज कहती हो इस दिलजले से प्यार है तुम्हे, कल तो मेरा नाम तक भूल जाओगी तुम
दिलजले
तेरी बात ही सुनने आएं, दोस्त भी दिल दुखन आएं,
फूल खिलते हैं तो हम सोचते हैं, तेरे आने के ज़माने आए,
दिल धद्क्ता हैं सफर के समय,
काश फिर कोई बुलाने आए।
फूल खिलते हैं तो हम सोचते हैं, तेरे आने के ज़माने आए,
दिल धद्क्ता हैं सफर के समय,
काश फिर कोई बुलाने आए।
सांवरिया
नखुदा मानके बैठे है जिनकी कश्ती में, वो हमें मौजोंमें ले आये है डूबाने के लिये,
वो हवाओं की तरह रूख बदल लेते है, हम नसीबोन से लड़तें थे जिन्हे पाने के लिये
वो हवाओं की तरह रूख बदल लेते है, हम नसीबोन से लड़तें थे जिन्हे पाने के लिये
सांवरिया
फिर कोई जख्म लगा दो के में ज़िन्दा हूँ अभी,
मेरी पहचान मिटा दो के में ज़िन्दा हूँ अभी
मेरी पहचान मिटा दो के में ज़िन्दा हूँ अभी
ज़िन्दा
मेरे होते हुवे आप अश्क बहाओ तो बुरा लगता है,
मेरी आंखों को रुला दो के में ज़िन्दा हूँ अभी
मेरी आंखों को रुला दो के में ज़िन्दा हूँ अभी
ज़िन्दा
और कुछ तो तुम से हरगिज़ न दिया जायेगा,
मेरे मरने की दुआ दो के में ज़िन्दा हूँ अभी
मेरे मरने की दुआ दो के में ज़िन्दा हूँ अभी
ज़िन्दा