Browsing all articles from March, 2009
Mar
29

શિયાળ અને કાગડો …..ન્યુ વર્સન

’હા‌આ‌આશ...આજે પરાણે એક પૂરી ચાંચમાં આવી છે...પાર્ટી થ‌ઈ ગ‌ઈ આજે તો...’-આવું વિચારતો વિચારતો હું એક લીમડાની ડાળ પર બેઠો...જ્યારે પણ ખાવા માટે મને સારું ભોજન મળતું,હું આ જ લીમડાની ડાળ પર ખાવા બેસતો...જાણે કે આ લીમડો મારા માટે ૫-સ્ટાર હોટલ જેવો હતો... આમ પણ ભાદરવો મહિનો આવે ત્યારે અમારે કાગડા‌ઓને પાર્ટી‌ઓ જ ચાલતી હોય છે...લોકો આખું વરસ અમારો કા...કા...નો અવાજ સાંભળીને મોઢું બગાડે...પણ ભાદરવામાં

Original Source: http://maarikalpanaa.blogspot.com/

Mar
29
Comments Off

27

આ લોકો સમાજસર્જકો કે સમાજ વિધ્વંસકો?

Author himmat    Category Uncategorized     Tags

ખબર નહીં કેમ ઉત્સવો આવે એટલે ચળવળવાદીઓ અતિગંભીર થઈ જાય છે. ગઈ ઉત્તરાયણમાં રાબેતા મુજબની ખિટખિટ પિટપિટ સંભળાતી હતી, પતંગ ચગાવવાથી પંખીની પાંખો કપાઈ જાય છે, રાહદારીઓનાં ગળાં કપાઈ જાય છે.’ હમણાં હોળી ગઈ ત્યારે પણ પર્યાવરણવાદીઓ અને ચળવળવાદીઓ સળવળ્યા અને અનુરોધ કરવા લાગ્યા કે માત્ર ગુલાલનું તિલક કરીને હોળી ઊજવો. રંગોથી હોળી રમવામાં રંગો દૂર કરવા વધુ પાણીનો વપરાશ થશે. લાખો ગૅલન પાણીનો બગાડ અટકાવવા રંગોથી હોળી રમવાનું છોડી દેવું જોઈએ. હોલિકાદહન વિશે (Read more...)

Original Source: http://himmatkataria.blogspot.com/

તમે લોકતંત્ર સાથે છો કે લોકજુવાળ સાથે?

આઈપીએલની આગામી બીજી સિઝનમાં સિક્યૉરિટીના મુદ્દે મામલો ઘોંચમાં પડ્યો છે. દેશ માટે ચૂંટણી અને ચૂંટણી વખતની સુરક્ષા સૌથી વધુ અગત્યની બાબત છે તો બીસીસીઆઈ માટે દૂઝણી ગાય સમાન આઈપીએલની બીજી સિઝન રમાડવી અને તેય પાછી સમયસર રમાડવી એ પૈસા અને પ્રતિષ્ઠાનો જંગ છે.

વાતના મૂળમાં જતાં પહેલાં જરા આઈપીએલની બીજી સિઝનની તૈયારીથી થોડા વાકેફ થઈ જઈએ તો આ વખતે પ્રથમ સિઝન કરતાં વધુ ૭૩ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કુલ ૨૬૩ ખેલાડીઓને લીધા છે. (Read more...)

20

રત્નકલાકાર, ચિંથરે વિંટ્યુ રતન

એમને ‘રત્નકલાકાર’ના નામે શિક્ષિતોએ નવાજ્યા પણ એમને એ રાજ ન આવ્યું અને એમણે ‘હિરાઘસુ’ના નામે ઓળખાવવાનું વધુ પસંદ કર્યુ. આજે ગુજરાતમાં હિરાઘસુઓ હડેહડે થયા છે ત્યારે...
 
એક વર્ષ સુધી સુરતમાં હિરાઘસુઓનો રૂમપાર્ટનર હતો. ઘણી વખત હિરાઘસુ મિત્રો સાથે કારખાને ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જતો હતો, પગે પ્લાસ્ટિકની કોથળી વિંટાળીને. કારણ કે ઉઘાડા પગ ઉંદર ફોલીને ખાઈ જતા હતા. જો કે આટલી તકેદારી વચ્ચે પણ બેએક વાર ઉંદરોએ મારા પગની પાનીઓ કરડી ખાધી હતી. (Read more...)

14

ભૂલ ભૂલકણાની…

     ચાલતાં-ચાલતાં મને અચાનક જ યાદ આવ્યું કે ઘરેથી નીકળતાં પહેલાં મેં નક્કી કરેલું : 'આજે ફરી કાંઈ ભૂલી ના જવાય એ માટે જે કામ કરવા જતાં હોઈએ એને મનમાં ને મનમાં ફરી-ફરીને યાદ કરતા રહેવું.'      ભૂલાઈ ગયેલી આ અગત્યની વાત અચાનક યાદ આવતાં મેં રટણ ચાલુ કર્યું : 'સોજીનો લોટ...૫૦૦ ગ્રામ...દસ રૂપિયાની અંદર આવશે...બાકીના પૈસા પાછા લેવાનું ભૂલાય નહીં...વાહ...આ વખતે બધું યાદ છે...ઊંહું...બીજો વિચાર નહી...

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives