ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી તથા આ વર્ષ ની જન્માષ્ટમી ઉજવો…૨-૯-૨૦૧૦ નાં રાત્રે ૧૨ પછી..
ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી ભાગવતના દશમાં સ્કંધ અને ત્રીજા ચેપ્ટરમાં લખાયું છે કે ચંદ્ર જયારે રોહીણી નક્ષત્રમાં હતો. વિષ્ણું પુરાણમાં 26 મા શ્લોકના પ્રથમ ચેપ્ટરના 5 માં અંશમાં જણાવ્યુંછે કે કૃષ્ણ જન્મયા ત્યારે વદીપક્ષની આઠમ અને શ્રાવણ મહીનો હતો. હરીવંશના પાર્ટ … Continue readingOriginal Source: http://drsudhirshah.wordpress.com
કાનુડો કામણગારો રે – દયારામ
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: શ્યામલ મુનશી
કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !
રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !
રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,
હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !
ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે,
ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !
બેની તારે પાયે લાગું, વ્હાલા રે વિના (Read more...)
Original Source: http://rankaar.com
Andheri Live…..
Original Source: http://anipateldreams.blogspot.com/
Andheri Live…..
Original Source: http://anipateldreams.blogspot.com/
વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના
રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ.* રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.
* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે (Read more...)
Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/
વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના
રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ.* રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.
* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે (Read more...)
Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/
ગેસ્ટ બ્લોગ : શ્રાવણ મહિનો અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન
- લતા બક્ષી, બોરિવલી, મુંબઈશ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.હવે પર્વના દિવસો ચાલુ થયા. દેવદિવાળી સુધી ઉમંગ તાજો રહેવાનો.જો કે મન ખુશ અને આનંદિત હોય તો સદાયે આનંદ જ છે! દેવ દર્શન,પૂજા અર્ચના,દાન પુણ્યના મહિમાનો આ સમય છે.વર્તમાન સમયમાં ધર્મના ક્ષેત્રમાં માણસનો ભૌતિક દેખાવ,અહમ વૃત્તિ અને આડંબર સાત્વિક્તા અંગે વિચાર માગી લે છે.મારા નમ્ર મતે ધર્મ એ અંગત બાબત છે.જે ભગવાન સાથે આપણે તાર જોડવા પ્રયત્ન કરીએ તેને કરોડોના દાગીના-મુગટથી લાદીએ તો શું એમાંથી એવો સૂર નથી નિકળતો કે જો મેં તને કેટલું આપ્યું!ભૌતિકતામાં ભક્તિ અને ભાવ વિસરાઈ જાય છે.માણસ અજાણતામાં પણ જો બીજાનું શુભ કરે તો તે ધર્મને આત્મસાત કરે છે. હું માણસ મટીને માનવ થાઉં એ જ મારે માટે અર્થપૂર્ણ છે.
હાલમાં આગામી ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન વિષે ઘણું વાંચવા-જાણવા મળ્યું છે.તેમાં ગેમ્સ સિવાય સર્વ ચીજો ખેલાઈ રહી છે! બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી યુદ્ધ અંગેના ગુનાઓનો ખટલો જે વ્યક્તિઓ સામે નોંધાયો હતો તેઓના બચાવમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમુક નિર્ણય તેઓનો ન હતો, તેમણે માત્ર તે નિર્ણયનો અમલ કર્યો હતો - આવો જ કંઈક સૂર હાલમાં રમતના આયોજન અંગેના કથિત કૌભાંડમાં સંડોવાયેલ વ્યક્તિઓનો જોવા મળે છે.આવી અયોગ્ય સરખામણી માટે માફી ચાહું છું પણ આથી વધુ સચોટ સરખામણી મને અત્યારે યાદ આવતી નથી.પ્રજાના ધનનો અમર્યાદ બેફામ વ્યય થતો જોઈને કવિશ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ - ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે’ - યાદ આવે છે.
ચાલીના રહેણાંક અંગે આજ કટારમાં અગાઉ વિકાસભાઈએ લખેલા સ્વાનુભવના પ્રતિભાવમાં એટલું જ કહીશ કે આવી ચાલીઓમાં રહેનારાઓની જગા નાની હોય છે પણ મન મોટાં હોય છે. આ લેખનકાર્ય માટે મીઠા આગ્રહ અને પ્રોત્સાહન માટે વિકાસભાઈનો આભાર માનતા માનતા મારો આ પ્રથમ બ્લોગ અહિં પૂરો કરું છું.
- લતા બક્ષી, બોરિવલી, મુંબઈ
Original Source: http://blognezarookhethee.blogspot.com/
પ્રાણ પૂરી ગયુ.(ગઝલ)
હતા હોઠ જે એક મોસમથી કોરા,
અમસ્તું ભીનુ કોઈ ગીત સ્ફૂરી ગયું.
ચાતક બની નહિ તમારી અગાસી,
વાદળ વરસવા કેટલું ઝૂરી ગયું.
રાતો હતી સાવ સમણાં વિનાની
ઝોકું પરોઢી સ્વપ્નો પ્રચુરી ગયુ.
અજબ રસ-સભર વહેતી તારી કહાણી,
વળાંકે વળી કોણ છોડી અધૂરી ગયુ?
કબર પર દીવાનાય ખૂટતા'તા શ્વાસો,
ઢળી સાંજે ફરી પ્રાણ કોઈ પૂરી ગયુ.
-ગુરુદત્ત ઠક્કર.
Original Source: http://neetnavshabda.blogspot.com/
પ્રાણ પૂરી ગયુ.(ગઝલ)
હતા હોઠ જે એક મોસમથી કોરા,
અમસ્તું ભીનુ કોઈ ગીત સ્ફૂરી ગયું.
ચાતક બની નહિ તમારી અગાસી,
વાદળ વરસવા કેટલું ઝૂરી ગયું.
રાતો હતી સાવ સમણાં વિનાની
ઝોકું પરોઢી સ્વપ્નો પ્રચુરી ગયુ.
અજબ રસ-સભર વહેતી તારી કહાણી,
વળાંકે વળી કોણ છોડી અધૂરી ગયુ?
કબર પર દીવાનાય ખૂટતા'તા શ્વાસો,
ઢળી સાંજે ફરી પ્રાણ કોઈ પૂરી ગયુ.
-ગુરુદત્ત ઠક્કર.
Original Source: http://neetnavshabda.blogspot.com/
કામ લાગશે…(ગઝલ)
આંસુની પણ બચત કરો,કામ લાગશે
એ કસબ હસ્તગત કરો,કામ લાગશે.
અધર મળે જો સ્મિત મઢ્યા તો એના પર,
હોઠોથી દસ્તખત કરો, કામ લાગશે.
તાર કસેલું મળે તણખલુ તો એની
થોડી પણ સંગત કરો, કામ લાગશે.
ઊંઘની સંગ ઉંબરો ઓળંગે જો સમણાં
તો હરિઓમ તત્સત કરો,કામ લાગશે.
લાગણીઓનુ લગવું બાંધે એવી કંઈ
ઊભી બસ નિસબત કરો, કામ લાગશે.
ઉપકારોની ખેંચ સતત વરતાય હવે,
પગભર થઈને પરત કરો, કામ લાગશે.
સુખ તો ભમતા ભૂત સમુ છે, સ્વીકારી
(Read more...)
Original Source: http://neetnavshabda.blogspot.com/
Recent Posts
- ઢોલીવુડના આસમાનમાં વિક્રમ – મમતાની પતંગ
- પતિ ગયો કાઠીયાવાડ – સંગીતમય કૉમેડી નાટક
- સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
- સહિયર મોરી,વગડો વીણવા જઈએ….રમેશ પટેલ(આકાશદીપ)
- નરેશ કનોડિયાની હેટ્રિક – સતત 3 વાર વર્દી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- કુરુક્ષેત્ર
- "સુરતીઉધીયું"
- અશ્વિન પટેલ નો બ્લોગ
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- ગદ્યસુર
- બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
- મા ગુર્જરીના ચરણે....
- મારો બગીચો
Archives
- February 2012 (49)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)









