Browsing all articles from April, 2011
Apr
30

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

આજે આપણા લાડિલા ગુજરાતે ૫૦ વર્ષ પૂરાં કરી ૫૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. વિશ્વગુર્જરીને ખુબ ખુબ શુભેચ્છા. આજના દિવસની શુભેચ્છા રૂપે ટીવી પણ...

Original Source: http://www.krutesh.info/

Apr
30

ધન્ય ભૂમી ગુજરાત… – અજ્ઞાત

સ્વર - સ્વરાંકન તથા સંગીત – મેહુલ સુરતી ધન્ય ભૂમી ગુજરાત, ધન્ય ગીરા ગુજરાતી. કૃષ્ણ ચરણ રજ પુનીત ધરા, આ ગાંધીગીરા ગુજરાતી. વનરાજે, સીધ્ધરાજે, અહમદશાહ, સયાજીરાવે, અનેક મંત્રીશ્વર ઉપાસી ઉદાર રાજનીતિ ભાવે. સ્વામિનારાયણની સેયડી, દયાનંદની જનની, દુર્ગારામ, ઠક્કરબાપાની અમીયર કરુણા ઝરણી. ધન્ય ભૂમી ગુજરાત… નરસિંહ, મીરા, અખો જ્ઞાન ભક્તિની એ જ્વાલાઓ, પ્રેમાનંદ, ગોવર્ધનરામે ગાયા રસ [...]

Original Source: http://vinelamoti.com

Apr
30

રાઈટિંગ હેલ્પર: કૉપી અ પોસ્ટ અને રીક્વેસ્ટ ફીડબેક

પ્રિય મિત્રો, સમયાંતર વર્ડપ્રેસ પોતાને અપ-ટુ-ડેટ રાખે છે તેને કારણે આપણે નવી નવી સુવિધાઓ વાપરવા મળે છે અને બ્લોગ ‘લખવા’નું કામ (બ્લોગિંગ) દિવસે ને દિવસે સરળ થતું જાય છે. તાજેતરમાં જે સુવિધા ઉમેરવામાં આવી છે તે છે રાઈટિંગ હેલ્પર આ સુવિધા પોસ્ટ એડિટરની (જ્યાં આપણે પોસ્ટ લખીએ તેની) નીચે આવેલી છે. (જુઓ ચિત્ર) આ સુવિધા અંતર્ગત [...]

Original Source: http://funngyan.com

Apr
30

પાર્લામેન્ટ માઇન્ડ રચો સૂઇ ગયેલી ચેતનાને જગાડો

કોન્સિયસનેસ એ ભારેખમ અંગ્રેજી શબ્દ છે તો તેનું શુદ્ધ ગુજરાતી કરો તો આત્માજાગૃતિ, ચેતના જ્ઞાનબોધ, માનવીની ભાવનાઓ વગેરે કોન્સિયસના અર્થ લખો તો પણ કદાચ અઘરા લાગે ભારેખમ લાગે....

વધુઆગળ વાંચો...

Original Source: http://www.shaktikant.com/blog5.php

Apr
30

દેવું નહીં – જયન્ત પાઠક

કોઈને ના આપવું, લેવું નહીં, મારે નામ દાન કે દેવું નહીં. મૌન મારું – શાપ કહો વરદાન કહો, એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં. છું સરોવર – બંધિયાર ભલે રહ્યો, લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં. એવું તો ક્યાંથી બને આ લોકમાં, ચાહવું ને દર્દને સ્હેવું નહીં !! મૃત્યુથી યે આ અનુભવ આકરો, જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં. - જયન્ત પાઠક ઉત્તમ કહી શકાય એવા [...]

Original Source: http://layastaro.com

Apr
30

ચાલો સંસ્કૃત શીખીએ …. ભાગ ૫

આપણે પ્રથમ-મધ્યમ પુરુષ નો અભ્યાસ કર્યો. હવે ઉત્તમ પુરુષ નો અભ્યાસ કરીશું. જ્યારે આપણે પોતના વિષે વાત કરતા હોઇએ ત્યારે ઉત્તમ પુરુષ નો પ્રયોગ કરીશું. એક બાળકની દિનચર્યા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું.

Original Source: http://aksharnaad.com

Apr
30

ગઝલ – હેમેન શાહ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં, આ ઋતુ આવી તમારા માનમાં. પૃથ્વીએ પડકાર વાદળને કર્યો, પાણી હો તો આવી જા મેદાનમાં. ખીલવાનો કંઈ નશો એવો હતો, પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં. સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ? ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં. કીમતી પળ આપીને સોદો કર્યો, હું કમાયો પણ રહ્યો [...]

Original Source: http://www.readgujarati.com

Apr
30

ઝોકું ! – દેવેન્દ્ર દવે

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] તજો દોડધામો – મળી જાય ઝોકું, જુઓ, સૌ સુખો સાંકળી જાય ઝોકું ! ભલે હોય બાળક અગર હો બુઢાપો, અચાનક બધાંશું હળી જાય ઝોકું ! હશે ઑફિસો કે પછી પાઠશાળા નયનમાં જરા ખળખળી જાય ઝોકું ! ભરી પેટ હોંશે બપોરે જમ્યા હો, સરત રાખજો ના છળી જાય ઝોકું ! કશો ભેદ ક્યાં [...]

Original Source: http://www.readgujarati.com

Apr
29

પાન લીલું જોયુંને – હરિન્દ્ર દવે

કવિ - હરિન્દ્ર દવે સ્વર - નિશા ઉપાધ્યાય સ્વર - હેમા દેસાઇ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક...

Original Source: http://www.krutesh.info/

Apr
29

વેપાર-વાયેગ્રા :|: ‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાની વાતો…

આ દુનિયામાં વસ્તુઓ-સેવાઓ વેચનારા સેલ્સમેન તો ઘણાં થઇ થયાં. કેટલાંક વહી જાય છે... કેટલાંક તરી જાય છે... ને બાકીના રહી જાય છે. પણ આ ‘જો જીરાર્ડ (Joe Girard)’ ની વાત જ અનોખી છે. આ માણસ તો એના અચિવમેન્ટ્સ દ્વારા ઘણું બધું કહી જાય છે.

Original Source: http://netvepaar.wordpress.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives