Browsing all articles from May, 2011
May
31

સ્વજન થઇ આંગણે આવો – ચંદ્રકાન્ત મહેતા

વિસાતો શું ધરાની? સ્વર્ગ કેરું માન દઇ દેશું
તમે અધિકારથી માગો, અમારો જાન દઇ દેશું

તમાર આ ટૂંકા ગજથી અમારું માપ લઇ લીધું?
વધો આગળ અમારા આ બધાં સોપાન દઇ દેશું

ભલે ગણતું જગત પાગલ, કદી પરવા નથી કરતો
સ્વજન થઇ આંગણે આવો, હ્રદયનાં બ્યાન દઇ દેશું

ભર્યા છે ડગ કદી પાછાં પથેથી ના જરી ખસશું
પરાજિત જિંદગાનીને કબરમાં સ્થાન દઇ દેશું

- ચંદ્રકાન્ત મહેતા

Original Source: http://tahuko.com

May
31

આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં – લગ્નગીત

Image પુરુષની આંખોમાં આંસુ સારા ન લાગે. પણ એક પ્રસંગ એવો છે જેમાં પુરુષની આંખો આંસુથી શોભી ઉઠે છે. તે પ્રસંગ છે, કન્યાવિદાયનો. આવું જ એક...

Original Source: http://www.krutesh.info/

May
31

સિંહ, વાઘ અને હાથી…

જંગલ નો રાજા સિંહ કહેવાય છે. એક દિવસ એક જંગલ માં એક વાઘ ને વિચાર આવ્યો કે હું સિંહ જેવું જ સરીર ધરાવું છું. સિંહ જેટલી જ તાકાત ધરાવું છું, સિંહ જેવો જ શક્તિશાળી છું. એટલે હું જ જંગલ નો રાજા છું. 

 

પછી એ જંગલ માં ફરતો હતો ત્યારે એક નાનું સસલું મળ્યું, સસલા ને એણે પૂછ્યું કે જંગલ નો રાજા કોણ, તો સસલો બોલ્યો સિંહ. તો વઘે એણે એક ઝાપટ મારી ને (Read more...)

Original Source: http://anuragrathod.wordpress.com

May
31

શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast)

શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં (Read more...)

Original Source: http://aksharnaad.com

May
31

મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

સ્વર – અજ્ઞાત ફિલ્મ – સંતુ રંગીલી લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી, પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. જેવું ના સુકાય મુંબઈના દરિયાનું પાણી, એવી ના સુકાય કોઈ’દી મુંબઈની જવાની, મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી… આ ચોપાટી, દેખાણી..? આ તાજમહેલ હોટલ, દેખાણી…? અને મુંબઈની શેઠાણી, દેખાણી…? પાન પીળું પણ પાઉડર ચોળી રાખે ઉમર [...]

Original Source: http://vinelamoti.com

May
31

ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશનું ‘ગુજરાત મોડેલ’

અન્ના હજારેની ગુજરાત-મુલાકાત એકંદરે સુખદ રીતે પૂરી થઇ.

ગુજરાતના મુખ્ય મંત્રીના ચાહકોની છાવણી એ વાતે રાજી થઇ કે જાહેરસભામાં- લોક સુનાવણીમાં અન્નાએ મુખ્ય મંત્રીનું નામ પાડીને ટીકા ન કરી.

અન્નાએ કરેલાં ગુજરાતના ‘વિકાસ’નાં વખાણથી ક્ષુબ્ધ થનારા એ વાતે ખુશ થયા કે અન્નાએ ગુજરાતના બહુપ્રચારિત ‘વિકાસ’ની બીજી બાજુ સાંભળી, એ ક્ષેત્રમાં કામ કરતા લોકોને મળ્યા અને તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે આ તો ‘ગોટાળા’ છે.

ગુજરાતના વિકાસ અંગે અન્નાનો ‘યુ-ટર્ન’ ઠીક ઠીક ચર્ચાનો વિષય બન્યો. ‘મુખ્ય (Read more...)

Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/

May
31

અભિગમ..વ્યવહાર….સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

આજે નીરુબેન (જ્યોર્જીઆ)થી થોડાક વિચારો ની એક મેઈલ મળી.આપણામાંના

કોઈ વિચારકે આ સુંદર  વિચાર વૈભવની પ્રસાદી વહેંચી આપણને ધન્ય કર્યા છે.

આ અજ્ઞાત વેબ મિત્રના આભાર સાથે સાચે જ મૂલ્યવાન વાતો વાંચી ,વિચારી

ને વાગોળીએ..એ જ આ માનવ જીવન માટે હિતાયુ છે.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

    Thanks to webjagat for this picture.

                                             થોડાક   શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની 

સાક્ષીએ લગ્ન થાય છે અને થોડાક વધુ 

શબ્દો (Read more...)

Original Source: http://nabhakashdeep.wordpress.com

May
31

હજી નહીં – એરિક ફ્રાઈડ

કોઈક પથ્થરો પાસે આવ્યું ને કહ્યું : માણસ બનો. પથ્થરોએ ઉત્તર આપ્યો : હજી અમે પૂરતા કઠોર નથી. - એરિક ફ્રાઈડ

Original Source: http://layastaro.com

May
31

પાનખરની શુષ્ક્તા – વિહાર મજમુદાર

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

Original Source: http://rankaar.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives