Browsing all articles from July, 2011
Jul
31

અર્ધનારીનટેશ્વર સ્તોત્રમ – આદિ શંકરાચાર્ય

કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આપ સહુને ખુબ ખુબ શુભેચ્છા. શ્રાવણ ઉપાસનાનો માસ છે, જીવ અને શિવની ભક્તિનો છે. આજે સાંભળીયે આ શીવ...

Original Source: http://www.krutesh.info/

Jul
31

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૯ (નવોદિત લેખકો માટે)

અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા ઘણી વાર સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકી પડતી, પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે તે વાતનો આનંદ છે. નવોદિત લેખકોને માર્ગદર્શન મળી રહે તેવી કેટલીક ઉપયોગી અને સરસ વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ વેબસાઈટ્સ વેબવિશ્વની અગ્રણી છે અને સાથે સાથે તેમના લાખો વાંચકો તેમના અસરકારક હોવાની ખાત્રી આપે છે, પ્રાયોગીક અને ઉપયોગી સૂચનો સાથેનો એ ભંડાર આજે અહીં મૂક્યો છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ (Read more...)

Original Source: http://aksharnaad.com

Jul
31

મુસાફરી દરમ્યાન…

Author Vikas Nayak    Category Uncategorized     Tags
થોડા દિવસો અગાઉ હું મારા ઓફિસના કામે એક કલીગ સાથે લોનાવાલા જઈ રહ્યો હતો.અમે ટાટા ઇનોવા ગાડી ભાડે કરી હતી જે માત્ર અમારા ત્રણ જણ (અમે બે અને ડ્રાઈવર) માટે ખૂબ મોટી હતી.વર્ષા ઋતુ હોવાથી વાતાવરણમાં ખૂબ ઉકળાટ ન હોવા છતાં ગાડીમાં એ.સી. પણ હતું જે અમે બંધ જ રખાવ્યું હતું.અમે વહેલી સવારે અમારી મુસાફરી શરૂ કરી હતી.અમે પુણે તરફ જતો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે લીધો હતો.હું આ યાત્રા માણી (Read more...)

Original Source: http://blognezarookhethee.blogspot.com/

Swaranjali… ( Rafi )

Author Chetu    Category Uncategorized     Tags , , , , ,

સ્વરાંજલી

***

તેરી ગલીયોં મેં

ચાંદ મેરા દિલ

છૂ લેને દો

ચૌદવીં કા ચાંદ

લિખે જો ખત તુજે

દેખા હૈ તેરી આંખોમેં

એ નરગીસે મસ્તાના

એ ફૂલો કી રાની

મોહમ્મદ રફી ( मोहम्मद रफ़ी, Urdu: محمد رفیع; 24 ડિસેમ્બર, 1924 -31 જુલાઈ, 1980) ભારતીય પાર્શ્વ ગાયક હતા, જેમની કારકિર્દી ચાર દાયકા સુધી હતી.તેમણે 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. 1967માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યા હતા.તેમની કારકિર્દીનો (Read more...)

Original Source: http://samnvay.net/sur-sargam

Jul
31

અનુભૂતિ-જગદીશ જોષી

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે કે મૂળિયાંને પાડવાનો શોષ ? આભ જેવા આભને હૈયામાં હોય કદી જળના વરસ્યાનો અફસોસ ? એક પછી એક મોજાં આવે ને જાય એને કાંઠે બેસીને કોણ ગણતું ? વાદળના કાફલાનું ગીત અહીં...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Jul
30

મીઠડી નજરૂં વાગી – ભાસ્કર વોરા

આજે સીમાચિહ્ન ગાયક એવા મહમદ રફીની ૨૧મી પુણ્યતીથી છે. આ જાદુઇ સ્વરના માલિકને ખુબ ખુબ હ્રદયાંજલી. ફિલ્મ - સત્યવાન સાવિત્રી કવિ - ભાસ્કર વોરા સ્વર...

Original Source: http://www.krutesh.info/

Jul
30

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: પહેલો સેમીનાર

Author CAPT. NARENDRA    Category Uncategorized     Tags , ,

Stereotype - બીબામાં ઢળાયેલા પૂર્વગ્રહનો સામનો

બ્રિટનમાં (અને અમેરિકામાં) વસતા મોટા ભાગના લોકોમાં વર્ણ, વંશ, વર્ગ અને જાતિ વિશે પ્રવર્તતા ખ્યાલથી જીપ્સી અજાણ્યો નહોતો. માણસના વિચારો પર પર્યાવરણ, શિક્ષણ તથા તેના peer groupના દબાણની ઘણી અસર પડે છે તે સહુ કોઇ જાણે છે. આવા દબાણોને કારણે એક વર્ગ, જાતિ કે વંશીય ઉચ્ચતાનો આભાસ ધરાવતા લોકો એક બીજાને ઉતરતા ગણી તેમના માટે દ્વેષપૂર્ણ અને કટુતાભર્યા શબ્દ વાપરતા હોય છે. બ્રિટનમાં વર્ણદ્વેષી શબ્દોનો ઉપયોગ કરવામાં એકલા અંગ્રેજોનો (Read more...)

Original Source: http://captnarendra.blogspot.com/

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2011-07-30 19:43:00

Author Dr. Jagdip Nanavati..m.d.    Category Uncategorized     Tags
હળાહળ મૌન રાખ્યું મેં ગળે
મધુરા શબ્દ ક્યાંથી નીકળે

પ્રતિબિંબોયે સુધ્ધાં ના કળે
અરિસો એમ હળવેથી છળે

નગર નામે હવે એકાંતમાં
અબોલા બસ અમોને સાંકળે

હવે પડઘા બધે વેંચાય છે
પછી આ સાદનુયે શું મળે

અમસ્તી ચાલને ટોક્યા કરો
પ્રથમ ઈચ્છા, પછી ડગલું વળે

Original Source: http://jkshabdasoor.blogspot.com/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives