Browsing all articles from September, 2011
Sep
30

માનો ગરબો રે રમે રાજ ને દરબાર

લોકગીત સ્વર - ??? માનો ગરબો રે, રમે રાજ ને દરબાર, હે રમતો ભમતો રે આવ્યો સુથારી ને દ્વાર ઓલી સુથારા ની નાર, તુ તો સુતી હોય તો જાગ માને...

Original Source: http://www.krutesh.info/

Sep
30

ગરબા – હેમંત ચૌહાણ

સ્વર :- હેમંત ચૌહાણ  Facebook Google Buzz Twitter Google Reader

Original Source: http://vinelamoti.com

Sep
30

વિશ્વ વેપાર-વ્યક્તિત્વ | આખી દુનિયાને હલાવી દે એવું માર્કેટિંગનું અમોઘ શસ્ત્ર: ‘સત્યાગ્રહ’

એ ‘પ્યારે-મોહન’ બકરીનું દૂધ પીતો’તો એટલે તો ખરો...પણ પોતાની મોહક વાક્છટા દ્વારા અને અમલ થકી ભલભલાંને ‘ભૂ પીવડાવી’ દેતો એટલે વખણાયો... (Communication Skill) આ કાઠીયાવાડી ‘બાપુ’ તેના બિસ્તરા-પોટલાં સાથે દ.આફ્રિકાના એક પ્લેટફોર્મ પર ના-ઈન્સાફીથી ફેંકાઇ ગયો એટલે તો ખરો...પણ પછીથી ‘સર’ કહેવાતા લાખો અંગ્રેજોને ધક્કો માર્યા વગર સર-સામાન સહિત ભારતની બહાર ફેંકી દીધાં એટલે વખણાયો.... (Consistency in Passion) આ કરમચંદ-બેટાએ પોતાના કપડાં ઉતારી નાખી પોતડી ધારણ કરી એટલે તો ખરો...પણ ચરખા (Read more...)

Original Source: http://netvepaar.wordpress.com

Sep
30

નોરતાંની રાત…રમેશ પટેલ(આકાશદીપ)

ગરબો એટલે ગુજરાતનું ઘરેણું. ગુજરાતનો મહા આનંદ ઉત્સવ અને ભક્તિ
તથા આરાધના. આજે તાલીઓથી ઘૂમીએ ગરબે..

 gujarati garba dipti

(Thanks to webjagat for this picture)

Dipti

નોરતાંની રાત…રમેશ પટેલ(આકાશદીપ)

ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)


એકતાલી,બે તાલી,દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
(Read more...)

Original Source: http://nabhakashdeep.wordpress.com

Sep
30

(રસોઇ) – કુમાર અંબુજ (અનુ. ? )

જ્યારે તે બુલબુલ હતી ત્યારે એણે રસોઇ કરી, પછી હરિણી થઇને પણ રસોઇ પકાવી. પછી તમે એની રસોઇ વખાણી, એટલે બમણા ઉત્સાહથી રસોઇ પકાવી. બચ્ચાને ગર્ભમાં સંતાડીને પણ એણે રસોઇ પકાવી. પછી બચ્ચાને ગોદમાં લઇને એણે...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Sep
30

संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा…


हे नाथ, निवेदन यही एक है मेरा,
दुख-सुख को सहने का तुम मुझको बल दो,
दो मुझे शक्ति इतनी कि सफल हो सेवा,
मैं किसी अकिंचन को न कभी सताऊं,
बलशाली के आगे न कभी डर जाऊं,
संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा,
मैं तेरे ही चरणो में शीश नवाऊं,
बस रहे सदा ही मुझे भरोसा तेरा.

रवींद्रनाथ ठाकुर

Original Source: http://kotakkeyur.blogspot.com/

Sep
30

શ્રી અંબા પદમ કમલ… – શ્રી દયા કલ્યાણ

સ્વરાંકન – અચલ મહેતા
સ્વર – દેવાંગી જાડેજા

[See post to listen to audio]

શ્રી અંબા પદમ કમલ જે ભવજલ તારણહાર
ધ્યાન ધરી હૈયા વિષે માં વંદુ વારંવાર

જે અંબાના નામથી પાપી પાવન પાવન થાય
મનવાંછિત ફળ તું આપે માં, તેનો જયજયકાર
શ્રી અંબા પદમ કમલ…

જગમાતા જીવંતિકાના જશ ગાવા વિસ્તાર
ભગવતી અંબા સિકોતરમાં તને વંદુ વારંવાર
શ્રી અંબા પદમ કમલ…

Original Source: http://tahuko.com

Sep
30

કો’ક નડે છે બિલ્લીને

Author daxesh    Category Uncategorized     Tags , , , ,
(Photo taken @ Hilo, The Big Island, Hawaii) એક આદમી રસ્તામાં હરરોજ મળે છે બિલ્લીને, વાત વહે છે જંગલમાં કે કો’ક નડે છે બિલ્લીને. માર્ગ બદલવાથી થાતો ના લેશ મુસીબતથી છુટકાર, ભયની ભૂતાવળ જીવનમાં રોજ છળે છે બિલ્લીને. પૂર્વગ્રહોથી મોટા કોઈ ગ્રહ-નક્ષત્ર નથી, યારો, ભીતરમાં પેઠેલા સો-સો વ્હેમ અડે છે બિલ્લીને. જોષીની વાતોને સાચી કોઈ [...]

Original Source: http://www.mitixa.com

Sep
30

સરખામણી: બ્લૉગ કે (સાહિત્યની) પરબ?

પ્રિય મિત્રો, સરખામણી લેખમાળાના પાંચમાં લેખમાં આપણે ચર્ચા કરીશું કે બ્લૉગ કે સાહિત્યની પરબ? બ્લૉગ શબ્દનો અર્થ આપણને ખબર છે તે વેબલોગને ટૂંકાવીને બન્યો છે. વેબ એટલે ઈન્ટરનેટનું જાળું અને લૉગ એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ. તેવી જ રીતે આપણને ખબર છે કે પરબ એટલે વટેમાર્ગુ માટે મફત પાણીની વ્યવસ્થા, સેવાનું કાર્ય. શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે [...]

Original Source: http://funngyan.com

Sep
30

કાયર..


ઑફિસમાં કે ઘરમાં રાકેશભાઈ એટલે ભગવાનનો માણસ… મોઢાના સાવ મોળા… ઑફિસમાં પણ રાકેશભાઈની છાપ એવી જ… ચૂપચાપ મૂંગા મૂંગા પોતાનું કામ કર્યે જાય. એમના એ સ્વભાવનો લાભ ઘરમાં પણ પત્ની અને બાળકો લેતા તો પછી ઑફિસમાં તો લોકો લે જ એ સ્વાભાવિક છે ને?

“યાર, મારે આજે જરા ઘરે વહેલું જવું પડે તેમ છે. પ્લીઝ. મારું આટલું કામ કરી નાખીશ? અને ઘરે જવા ઊભા થઈ ગયેલા રાકેશભાઈ પાછા ખુરશીમાં બેસી જાય. ના કેમ પાડવી? એ (Read more...)

Original Source: http://paramujas.wordpress.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives