મને શંકા પડૅ છે – જલન માતરી
આજે કવિ જલન માતરીની એક સુંદર ગઝલ માણીયે. કવિ - જલન માતરી સ્વર - હંસા દવે સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય મને શંકા પડે છે કે દીવાના શું...Original Source: http://www.krutesh.info/
જિપ્સીનો વિસામો: ‘આજ જાનેકી ઝીદ ના કરો’!
તારીખ ૩૦ જુન ૨૦૧૦. સ્થળ કામાણી અૉડીટોરીયમ, દિલ્હી. હૉલના દરવાજા પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું હતું તેમ છતાં સેંકડો સંગીતપ્રેમીઓ કાર્યક્રમના સંયોજકોને વિનંતિ કરી રહ્યા હતા. “અમને અંદર આવવા દો. એક ખુણામાં ઉભા રહીને, શાંતિથી કાર્યક્રમ સાંભળીશું.” જવાબ હતો, “માફ કરશો, અંદર તો ઉભા રહેવાની પણ જગ્યા નથી. અરે, ચાલવાની કૉરીડોરમાં પણ લોકો બેઠા છે!”કાર્યક્રમ હતો ફરીદા ખાનુમનો.
આપણા દેશની પ્રજાએ કલાની કદર કરવામાં કદી પણ ભેદ ન રાખ્યો કે કલાકાર ક્યા દેશનો (Read more...)
Original Source: http://captnarendra.blogspot.com/
S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2011-10-31 15:30:00
કદી કંટકો, તો કદી ફુલ મારાં
કદાપિ ન પહોંચી શક્યો મંઝિલે હું
હતાં વેષ થોડા, ને ઝાઝા ઉતારા
હરેક ડાળ ખુદની વ્યથાઓ સુણાવે
ધરાને રજેરજ, ખર્યા પાન દ્વારા
અનુભવની કાળાશ આંજી જીવનમાં
થયા એટલે કેશ, ધોળા અમારાં
સમયને ભરી શાહીની જેમ કિત્તે
પછીથી લખાયા છે સંજોગ મારાં
ગઝલ રૂપ જીવનનો મક્તા મરણ છે
કહે લોક એમાયે વાહ વાહ દુબારા
Original Source: http://jkshabdasoor.blogspot.com/
નૂતન વર્ષાભિનંદન, સર્ફ ગુજરાતી અને વાહ!
પ્રિય મિત્રો, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, હેપ્પી ન્યુ યર! આજે લાભ પાંચમ, વિક્રમ સંવત ૨૦૬૮ના નવા વર્ષના કામકાજનો પહેલો (વર્કિંગ) દિવસ. આજથી વેપાર/ધંધા/રોજગાર ધમધમતા થવાનો દિવસ. આજનો દિવસ કોઈ પણ કાર્ય શરુ કરવા માટે શુભ ગણાય છે અને મુહર્ત પૂછવાની જરૂર રહેતી નથી. આજના દિવસને સૌભાગ્ય પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવાય છે. એટલું જ નહીં, આજનો [...]Original Source: http://funngyan.com
આસિત મોદી એટલે કે…
૭૦૦ એપિસોડ્સ પછીય હોટ-એન્ડ-હેપનિંગ ગણાતી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્માતા આસિત મોદી મળવા જેવા માણસ છે. આ સિરિયલની જન્મકથા તેનાં પ્રોડ્યુસર અને પાત્રો જેટલી જ રસપ્રદ છે.
(ટૂંક સમયમાં પ્રકાશિત થનારા શિશિર રામાવતના ‘ઊંધાં ચશ્માંથી ઉલટા ચશ્મા’ પુસ્તકમાંથી)
બરાબર એક દાયકા પહેલાં, ૨૦૦૧ની એક સાંજે, દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના આ પ્રિય હાસ્યકાર તારક મહેતાના ઘરે ટેલિફોનની ઘંટડી વાગે છે. શ્રીમતીજી ઈન્દુબહેન રિસીવર ઊંચકે છે.
‘હલો?’
ફોન (Read more...)
Original Source: http://shishir-ramavat.blogspot.com/
ફિલ્મ, ફેસ્ટિવલ અને ફન
સ્લગઃ મલ્ટિપ્લેક્સ
ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના દેશોમાંથી આવેલી અદભુત ફિલ્મો પણ હોવાની અને કલાના નામે કરવામાં આવતા વાહિયાત જોણાં પણ હોવાનાં. આ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી ૨૦૦ જેટલી ફિલ્મોમાં વિષયવૈવિધ્યનો સમુંદર લહેરાઈ ગયો.
વક્રતા જુઓ. એક બાજુ આપણે હોલીવૂડ જેવી હાઈફાઈ ફિલ્મ બનાવવાના ધખારામાં સ્પેશિયલ ઈફેક્ટ્સથી ભરપૂર ‘રા.વન’ બનાવીએ છીએ અને બીજી બાજુ વિદેશીઓ મારા બેટા તદ્દન ઊલટી ગુલાંટ મારીને બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનામાં પહોંચી જાય (Read more...)
Original Source: http://shishir-ramavat.blogspot.com/
ગુર્જરી વ્યવહાર શોધું છું – અદમ ટંકારવી
જે બ્રિટનનિવાસી શાયરે ગુજલીશ ગઝલો દ્વારા ગુજરાતી ગઝલને ડાયસ્પોરિક બાની અને સંદર્ભોથી વધુ વૈશ્વિક આયામ આપ્યો છે એ સિદ્ધહસ્ત અને વડીલ શાયર અદમ ટંકારવીની એક ખૂબસૂરત ગઝલ આપ સહુ વાચકો/ભાવકો માટે શાયરના જ સ્વમુખે. થોડા સમય પહેલા જ જનાબ અદમ ટંકારવીનું કલાપી ઍવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
Click here to view the embedded video.
ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.
તેંય અંગ્રેજી મૂઠ મારી (Read more...)
Original Source: http://tahuko.com
સક્રિય ધારાસભ્ય-સાંસદ, નિષ્પક્ષ-નમૂનેદાર અઘ્યક્ષ, જમીની નેતા: વિઠ્ઠલભાઇ પટેલ

Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/
વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર
[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે [...]Original Source: http://www.readgujarati.com
ઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ
[‘ઝલક-પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.] અમદાવાદના ઍરપૉર્ટ પર થોડા વખત પહેલાં એક બહેન મળ્યાં. વય કદાચ પાંસઠની આસપાસ. ગોરો દેહ. જાજરમાન વ્યક્તિત્વ. શરીરમાં ક્યાંય સ્થૂળતા નહીં. ચહેરા પર શાંત પ્રસન્નતાનો વૈભવ. વ્યક્તિત્વમાં આમદાની અને ખાનદાની બંને. અવાજમાં એક પ્રકારની ઊંડી નિસબત. વાતોમાં ભરપૂર વાચનની ઝલક. સ્વામી આનંદ, મકરન્દ દવે, હરીન્દ્ર દવે, દલાઈ લામાની વાતોની લહેરખી વહ્યા કરે. [...]Original Source: http://www.readgujarati.com
Recent Posts
- વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…
- શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 17:13:00
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 09:28:00
- ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- "ગુજરાતી ગઝલ™"
- "સુરતીઉધીયું"
- મા ગુર્જરીના ચરણે....
- સહિયારું સર્જન - ગદ્ય
- મારો બગીચો
- ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
- અશ્વિન પટેલ નો બ્લોગ
- વાંચનયાત્રા
Archives
- February 2012 (212)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)


Uncategorized





