Browsing all articles from November, 2011
Nov
30

વર તારા અણવરમાં નથી દમ – ફટાણાં

Author Krutesh    Category Uncategorized     Tags ,
લગ્નસરામાં માણીયે એક મસ્ત ફટાણું. વર તારા અણવરમાં નથી દમ અણવર લજામણો છે રે. એના ખીસ્સા ખાલીખમ અણવર લજામણો છે રે. નાક જાણે...

Original Source: http://www.krutesh.info/

Nov
30

એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે

ચાર વરસની ઉંમરે જેમણે ચિત્રકળા માટે પૂરતો કાગળ મળી રહે એ માટે બગીચામાં કાગળ વાવ્યો હતો એવા કાગળના ઝાડની કલ્પના કરનાર બાળકવિ ખલિલ જિબ્રાન અગ્રગણ્ય કવિ - લેખક હતાં. આપણા દેશની આજની પરિસ્થિતિઓ જોઈને આજે મન થયું જિબ્રાનને યાદ કરવાનું. વિદેશી રોકાણ માટેનો રાજકારણીઓનો ઉત્સાહ, મંદીના વમળોમાં ઘેરાયેલ અર્થવ્યવસ્થા, ગરીબોની વધતી સંખ્યા અને સમાજવાદનો ઘોર પરાભવ, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ, રાજકારણીઓ અને સત્તાધારીઓના વિશાળ ગોટાળાઓ અને આ બધી અવ્યવસ્થાઓ વચ્ચે મુંઝાયેલ, ઘેરાયેલ એક અદનો સામાન્ય (Read more...)

Original Source: http://aksharnaad.com

Nov
30

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2011-11-30 09:31:00

Author Dr. Jagdip Nanavati..m.d.    Category Uncategorized     Tags
મધદરિયે સૌ કારસ્તાનો ખોટા કરતો
પશ્ચાતાપે કાંઠે એ પરપોટા કરતો

મસ્જીદમાં જે કહેવાનું એ નહોતો કહેતો
છત પર જઈને અલ્લાહને હાકોટા કરતો

અફવાઓને વિધ વિધ કાનોમાં સિંચીને
રજ સરખી વાતોના પર્વત મોટા કરતો

પલ્લું હરદમ સરખું રાખે એ તો નક્કી
સ્થાવર જંગમ વિસ્તારી દિલ છોટા કરતો

આદત થઇ બિચ્ચારો થઈને મેળવવાની
શ્વાસે શ્વાસે માણસ ક્વોટા ક્વોટા કરતો

Original Source: http://jkshabdasoor.blogspot.com/

Nov
30

‘બાપુ – યુવાનોની નજરે’ વિષય પર સંગોષ્ઠિ અહેવાલ

એસ. એસ. પી. જૈન કોલેજ, ધાંગધ્રામાં શ્રી મહિમ્ન પંડ્યા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ગાંધી દર્શન કેન્દ્રના સંચાલક તરીકે પણ કાર્ય કરે છે. આ અન્વયે ગાંધીજી વિશે ચિંતન, મનન, અને ગાંધી વિચાર અધ્યયન જેવા વિષયો સાથે ચાર વર્ષથી વિષયાનુગત ચર્ચાઓ અને પરીક્ષાઓનું આયોજન થાય છે. ગત બીજી ઓક્ટોબરે અહીં ગાંધીદર્શન કેન્દ્ર દ્વારા ગાંધીજયંતીની ઉજવણી નિમિત્તે 'બાપુ - યુવાનોની નજરે ' વિષય પર એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલું. સંગોષ્ઠિનો અહેવાલ આજે અહીં (Read more...)

Original Source: http://aksharnaad.com

Nov
30

ત્યાં – સોદો (અનુ.કિશોર શાહ)

મારી દસ ફૂટની વાંસની ઝૂંપડીમાં આ વસંત, ત્યાં કશુંયે નથી; ત્યાં બધું જ છે. - સોદો (અનુ. કિશોર શાહ) આ ઝેન કવિતા સંતોષની કવિતા છે. જે છે એને જીવી જાણો તો જે નથી એની પાછળ દોડવાની જરૂર જ નથી. મન સંતોષી...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Nov
30

માધવ મળે નહીં

Author daxesh    Category Uncategorized     Tags ,
આંખોમાં ઈંતજારના કાગળ મળે નહીં, રાધા થયા વિના અહીં માધવ મળે નહીં. સીતાની શોધમાં ભલે ભટક્યા કરે જગત, નિષ્ફળ રહે તલાશ જ્યાં રાઘવ મળે નહીં. એ દ્વારિકા-અધીશ પણ કંગાળ કેટલો, ગોપીજનોના પ્રેમનો પાલવ મળે નહીં. હૈયાની વેદના લખે રાધા કઈ રીતે, પ્હોંચી શકે ભવન સુધી વાદળ મળે નહીં. કા’નાના નામથી સતત ભીંજાય આંખડી, રોકી શકે [...]

Original Source: http://www.mitixa.com

Nov
30

બૂટ અને દોરીઃ પ્યારકા બંધન

કેટલાંક કાર્યો એવાં છે, જે કરતાં આવડે તો જ મનુષ્યનો અવતાર સાર્થક થયો ગણાય. કમ સે કમ, ઘણા વડીલો આવી દૃઢ માન્યતા ધરાવે છે અને તેનાથી પ્રેરાઇને એવાં કામોની તૈયાર યાદી રાખે છે. બાળકો માટે આ યાદી એક સાથે આપત્તિ અને અવસર પૂરાં પાડે છેઃ જો કામ આવડ્યું તો હોંશિયાર-ચબરાક-મોટા ગણાવાનો અવસર અને ન આવડે તો? ચુનંદાં વિશેષણો સાંભળવાની તૈયારી. આવાં કામમાંનું એક કામ છેઃ બૂટની દોરી બાંધતાં આવડવી.

બૂટના મુખ્ય બે પ્રકાર છેઃ ચામડાના (Read more...)

Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/

Nov
30

ટેકનિકલ સહાયતા – તંત્રી

Author Editor    Category Uncategorized     Tags
પ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ ક્ષેત્રના વાચકમિત્રો કૃપયા અહીં નીચે [...]

Original Source: http://www.readgujarati.com

Nov
29

મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો – વિહાર મજમુદાર

શબ્દ –  સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત : અમીત ઠક્કર
સ્વર : ગાર્ગી વોરા, અનુપા પોટા

ડમરો....

[See post to listen to audio]

મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો
મારા ઘરને ………..

મારે આંગણે લીલેરા પોપટ ઉડીયા
મારે આંગણે બપૈયા ઝીણું બોલીયા
મારે આઁખે સોનેરી શમણાં કોળીયા
મારે શમણે ગુપચુપ આવી… વ્હાલમજી કાં કનડો……..
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

પારિજાતનાં રંગે રંગ્યું (Read more...)

Original Source: http://tahuko.com

Nov
29

આહા એટલે આહા એટલે આહા – મુકુલ ચોક્સી

કવિ - મુકુલ ચોક્સી સ્વર - હરિશ ઉમરાવ, નયના ભટ્ટ સંગીત - ???? આહા એટલે આહા એટલે આહા... હમને તુમકો ચાહા... આહા. ચોમાસાની જળ નીતરતી આગ...

Original Source: http://www.krutesh.info/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives