Browsing all articles from December, 2011
Dec
31

અલવિદા ક્રિસ્ટોફર હિચેન્સ ! અલવિદા ૨૦૧૧ !

(આ પોસ્ટ લખવાની શરૂઆત છેક ૧૭મી ડિસેમ્બરે કરેલી. ઘટનાઓની ન્યુઝ વેલ્યુ વીતી ગઈ હોવા છતાં જે કહેવું છે તે બાકી છે તે ધોરણે અને નિયમિત, આગ્રહી/દુરાગ્રહી કે વ્યવસાયિક લેખક ન હોવાથી મળતી છૂટછાટો લઈને આ લખી રહ્યો છું. ગુજરાતી મીડિયામાં આ વિષે નહીવત છપાયું હોવાથી હું આ લખવું જરૂરી સમજુ છું.)
 
ધરખમ પ્રતિભાવાન લોકો કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઉંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. (Read more...)

Original Source: http://charkho.blogspot.com/

Dec
31

Happy New Year

Author Anurag    Category Uncategorized     Tags , , , , ,
happy new year

happy new year


Original Source: https://anuragrathod.wordpress.com

Dec
31

સુસ્વાગતમ નૂતન પ્રભાતા…રમેશ પટેલ(આકાશદીપ)

અનેક તવારિખો સર્જતા પ્રસંગો સાથે ૨૦૧૧ના વર્ષે વિદાય લીધી. નૂતન આશાના અજવાળા લઈ ૨૦૧૨નું આગમન થયું.

ઋતુઓ તેના રંગોથી સૃષ્ટિને સજતી જશે અને આપણો સંસાર, ચૈતન્ય તેને ઝીલતો સંવરતો પુરુષાર્થ કરતો જશે.

આપદાઓને જે જીતી જાણે એ જ સાચો લડવૈયો , એ જોમ સાથે નૂતન વર્ષને આવકારીએ.

આજના આ મંગલ પ્રભાતે સૌ મિત્રોને નૂતન વર્ષાભિનંદન……

(Thanks to webjagat for this picture)

સુસ્વાગતમ નૂતન પ્રભાતા…રમેશ પટેલ(આકાશદીપ)

 

 

મંગલ  ટાણાં કંકુવરણાં

દિવ્ય નૂતન પ્રભાતા

(Read more...)

Original Source: http://nabhakashdeep.wordpress.com

Dec
31

ગઝલ – રતિલાલ ‘અનિલ’

કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ? કેમ તેં વરસાદમાં ગાયું નહીં ? માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની, સાવ જે છલકાય તે, પાયું નહીં ? વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા, ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ? ગાંડી...

Read more on the blog.

Original Source: http://layastaro.com

Dec
31

જે ગાંધીજી માટે શક્ય છે તે આપણા માટે શક્ય છે?

Author Shishir Ramavat    Category Uncategorized     Tags ,

ચિત્રલેખા  અંક તા. ૯ જાન્યુઆરી ૨૦૧૨ 


કોલમઃ વાંચવા જેવું 

જીવનની સાર્થકતા ચરમસીમા પર પહોંચે ત્યારે એક ઘટના બને છે. માણસ ફક્ત વ્યક્તિ નથી રહેતો, એ વિષય બની જાય છે. જનચેતના પર એણે છોડેલી અસર એટલી પ્રચંડ હોય છે તેના જીવન વિશે સતત ચર્ચાતું રહે છે. એનું કર્મ બદલાતી પેઢીઓનાં નવાં દિમાગોને ટ્રિગર કરતું રહે છે. ગાંધીજી આવો જ એક અદભુત ‘વિષય’ છે.

ગાંધીજી વિશે ભલે ઓલરેડી પુષ્કળ લખાઈ ચૂક્યું હોય, પણ ગુણવંત શાહ જેવો (Read more...)

Original Source: http://shishir-ramavat.blogspot.com/

Dec
31

પિતા

Author Anurag    Category Uncategorized     Tags ,


Original Source: https://anuragrathod.wordpress.com

Dec
31

મારા વ્હાલુડા રાજાને – મેહુલ મકવાણા

[‘નિરીક્ષક’ સામાયિકમાંથી સાભાર.]

ઓ મારા વ્હાલુડા રાજા,
તારી જાહેરાત મેં વાંચી છે
ને મોટાં પાટિયાં પણ જોયાં છે
- પણ માફ કરજે મને
તારા ઉપવાસમાં ભાગીદાર નહીં થઈ શકું !

અગાઉ ઘણા દી’ મેં ભૂખ્યા કાઢ્યા છે
ને જાણું છું કે એવા બીજાય ઘણા કાઢવાના છે
ને તારી સાથે ઉપવાસ એ તો પુન સાથે
ભવિષ માટે ધાન બચાવવાનો લ્હાવો પણ છે
પણ માફ કરજે વ્હાલુડા રાજા

મારી બાર કલાકની પાળી છે,
મશીન સાથે બાથા ભરવાના (Read more...)

Original Source: http://www.readgujarati.com

Dec
31

વાચકોની કૃતિઓ – સંકલિત

[1] દુહિતા – દુર્ગા જોશી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ડૉ.દુર્ગાબેનનો (અમરેલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navdurgajoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

દુહિતા નહી ગાયની જ દોનાર રે
સૌ કરો એ શક્તિનો સ્વીકાર રે

અબળા માની સૌ કરે તિરસ્કાર રે
સબળા એ તો સર્ગે સર્જનહાર રે

ગૃહ બાળ રાજ દેશ રક્ષણહાર રે
ઘોડેસ્વાર લક્ષ્મીબાઇનો અવતાર રે

દેશની આઝાદીની હક્કદાર રે
પદ્મિની વિરાંગનાઓ અપાર રે

પુત્રથી વંશવેલી તો વધનાર રે
(Read more...)

Original Source: http://www.readgujarati.com

Dec
31

આજની ખાટી મીઠી..


એક ગ્રામ હકીકત એ એક ટન દલીલ બરાબર છે.


Filed under: આજની ખાટી મીઠી

Original Source: http://paramujas.wordpress.com

Dec
30

આ શહેર તમારા – રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ સ્વર, સંગીત - સોલી કાપડીયા આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં આ...

Original Source: http://www.krutesh.info/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives