Browsing all articles from January, 2012
Jan
31

નયણાં – વેણીભાઇ પુરોહિત

આજે આપણા પ્રિય કવિ વેણીભાઇની ૯૬મી વર્ષગાંઠ. તેમને સ્વરાંજલિ અર્પીએ આ ગીત દ્વારા. નાનપણમાં શાળામાં આ કાવ્ય ભણ્યા હતા. ત્યારથી મનમાં વસી ગયેલ...

Original Source: http://www.krutesh.info/

Jan
31

ગાંધી વિશ્વ દુલારા….રમેશ પટેલ(આકાશદીપ)

યુગોનાં પુણ્ય જાગે ત્યારે જગ કલ્યાણનું નિમિત્ત બની માનવતાના

પયગંબરો જન્મ લેછે. ભારતની મરદાલ થઈ ગયેલી અસ્મિતાને,

આ મહામાનવે ચેતના ફૂંકી સજીવન કરી અને ભારતની નવી પેઢીને

ખુશહાલીની ભેટ દીધી. વિશ્વને અહિંસાથકી ક્રાન્તિનો માર્ગ ચીંધ્યો.

હર ભારતવાસી રાષ્ટ્રપિતા બાપુ ગાંધીનો અનંત ઋણી રહેશે. તેમનું બલિદાન

માનવતાની અમર જ્યોત બની સદા ઝળહળતું રહેશે…

 

Rajghat

Rajghat

About: In Rajghat Mahatma Gandhi’s last rituals were performed on 31st January, 1948. One can see the memorial stone of the Father (Read more...)

Original Source: http://nabhakashdeep.wordpress.com

Jan
31

મેકબેથ – શેક્સપીયર (પ્રસ્તાવક : વિજય જોશી)

અક્ષરનાદના સંપાદકમંડળમાં હમણાં જ જોડાયેલા શ્રી વિજયભાઈ જોશીની સહસંપાદક તરીકે આ પ્રથમ કૃતિ છે. શેક્સપીયરના પ્રચલિત નાટક મેકબેથની અહીં તેમણે સારાંશ આપવાનો યત્ન કર્યો છે. સ્કોટલેન્ડમાં ૧૧મી સદીમાં જન્મેલા રાજા મેકબેથ પર આધારિત હોવા છતાં ખરા મેકબેથ સાથે તેને બહુ ઓછું સામ્ય છે. શેક્સપીઅરે આ કાલ્પનિક નાટક ઈ.સ. ૧૬૦૬ માં લખ્યું હતું.

Original Source: http://aksharnaad.com

Jan
31

kya galat… kya sahi…..

Author Anish Patel    Category Uncategorized     Tags , , , , ,
Pata hai.. Yahaan se bahut door.. Galat aur sahi ke paar.. Ek maidan hai.. Main wahaan milunga tujhe..


I am trying to stay... to live in that maidan since college and to some extent I am succeeded. My friends says I am the person among our friends who enjoyed life most. I am not sure about enjoyment as I am more dis-satisfied with life then my friends but yes, my life is more adventurous then (Read more...)

Original Source: http://anipateldreams.blogspot.com/

Jan
31

રશદી-વિરોધનું બેશરમ ફારસ

Author urvishkothari-gujarati    Category Uncategorized     Tags , ,
‘ક્લાસિક’ પુસ્તકની રમૂજી વ્યાખ્યા છેઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, બધાને ખબર હોય કે એ વાંચવું જોઇએ, પણ બહુ ઓછા લોકોએ તે વાંચ્યું હોય. વિવાદાસ્પદ પુસ્તકની વ્યાખ્યા પણ એ તરાહ પર કરી શકાયઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, ભાગ્યે જ કોઇએ વાંચ્યું હોય, છતાં તેનો જોરશોરથી વિરોધ થતો હોય અને તેના લીધે લોકોને થતું હોય કે ‘આ પુસ્તક વાંચવું જોઇશે.’

સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ ૧૯૮૮માં બ્રિટનમાં પ્રકાશિત થઇ, ત્યારથી (Read more...)

Original Source: http://urvishkothari-gujarati.blogspot.com/

Jan
31

૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ

૨૬મી જાન્યુઆરીએ આપણા ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે તેને પ્રજાસતાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ શું ગણતંત્ર કે પ્રજાસતાકનો ખરો અર્થ આપણે જાણીએ છીએ? એ જાણતાં પહેલાં થોડી બીજી રસપ્રદ ચર્ચા કરીએ.રાષ્ટ્રિય દિવસ તરીકે મોટા ભાગનાં રાષ્ટ્રો પોતાના આઝાદી દિનની અથવા પ્રજાસતાક દિનની ઉજવણી કરે છે. તો કેટલાક દેશોમાં આ દિવસ તેમનાં રાજા કે કોઈ મહાન સંતનાં જન્મદિવસે પણ ઉજવાય છે. મોટા ભાગનાં દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે તો જમૈકા (Read more...)

Original Source: http://blognezarookhethee.blogspot.com/

Jan
31

ચશ્માં – હરિશ્ચંદ્ર

[ 'વીણેલાં ફૂલ' પુસ્તકમાંથી સાભાર.]

સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. આ બાંકડા સાથે અથડાઈ પડ્યો.’ રમા કંઈ ન બોલી. મોઢું ફુલાવી કામે લાગી ગઈ.

ચીમનકાકાને થોડું ઓછું આવ્યું. (Read more...)

Original Source: http://www.readgujarati.com

Jan
31

ધરતીનાં ધરુ, આકાશના ચરુ – ચંદ્રકાન્ત શેઠ

[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.]

[1] પરમ શાન્તિનો પ્રસાદ

આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. વળી અનેક વાર વિશ્વશાંતિયજ્ઞો પણ આપણે કરીએ છીએ ને છતાં શાન્તિનો સાચો સ્વાદ માણવાની આપણી અભિલાષા ફળીભૂત થતી નથી, આપણે (Read more...)

Original Source: http://www.readgujarati.com

Jan
30

આજ મને મોરપિચ્છના શુકન – રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ સ્વર -અનાર શાહ સંગીત - અમર ભટ્ટ આજ મને મોરપિચ્છ ના શુકન થયા સખી..... ચપટી નીંદર વીણવા અમે ટેવના માર્યા બોરડી કને ગયા...

Original Source: http://www.krutesh.info/

Jan
30

નીંભાડો મારા નાથનો..(ભજન) – જયંતીલાલ દવે

નીંભાડો એટલે પકવવા ગોઠવેલાં માટીનાં વાસણોનો ઢગલો અને ભઠ્ઠી. પ્રસ્તુત ભજનમાં રચનાકાર પ્રભુની રચના એવા મનુષ્યોનો નીંભાડો કલ્પે છે, અને એમાં પાકી જવા - એ તાપમાં તપવા અને મજબૂત થવા બધાને સૂચવે છે. એક વખત દુઃખનો, મુસીબતોનો તાપ ઝીલીને પાકા થઈ જઈએ પછી ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધા અડગ અને અવિચળ રહેશે - હિંમતભેર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવાશે અને તેથી બહારથી કઠોર અને ભીતરે ભીનાશથી ભર્યાભર્યા એવા સંપૂર્ણ માનવ બનાવીને તે (Read more...)

Original Source: http://aksharnaad.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives