પ્રેમ માં અનુભવો - એન જે ગોલીબાર

છોડી દે - નીતિન વડગામા

એક બે ત્રણ ચાર છોડી દે, ઊગતો અધંકાર છોડી દે. તો જ નમણી નિરાંત નિરખશે, તું તને બારોબાર છોડી દે. આપમેળે જ આવી મળશે એ, અહર્નિશ એના વિચાર છોડી દે. સુખની ચાવે તનેય સાંપડશે, એક અમથો નકાર છોડી દે. છેડછાડ ઝાઝી તું રહેવા દે, [...]

ડૉ. મહેશ રાવલ - બ્હાર આવો

ઓળખીતા ખ્યાલમાંથી બ્હાર આવો! સાવ, બરછટ છાલમાંથી બ્હાર આવો! એટલું અઘરું નથી - જીતી જવાનું ચી શરત, કે ઢાલમાંથી બ્હાર આવો! એક, બીજું વિશ્વ પણ અસ્તિત્વ્માં છે કૂપનાં કંકાલમાંથી, બ્હાર આવો! છેતરી બહુ જાતને જાતે જ દોસ્તો! ગોઠવેલાં વ્હાલમાંથી બ્હાર આવો! કાં કહી ધો કંઇ નથી, ને કાં બધું છે કાં, નપુંસક ખાલમાંથી બ્હાર આવો! એકપણ ખિસ્સું નથી હોતું કફનમાં જીવ! માલામાલમાંથી બ્હાર આવો! શક્ય છે, તમનેય [...]

તું તો છોડી દે આવા તોફાન - જયલાલ નાયક

સ્વર: દીપ્તિ દેસાઈ, નિસર્ગ ત્રિવેદી Get the Flash Player to see this player. var s0 = new SWFObject("http://rankaar.com/wp-content/plugins/flash-video-player/mediaplayer.swf","n0","250","20","7"); s0.addParam("allowfullscreen","true"); s0.addParam("allowscriptaccess","always"); s0.addVariable("javascriptid","n0"); s0.addVariable("height","20"); s0.addVariable("width","250"); s0.addVariable("searchbar","false"); s0.addVariable("backcolor","0xA52A2A"); s0.addVariable("frontcolor","0xFFFFFF"); s0.addVariable("lightcolor","0xEAC6C4"); s0.addVariable("screencolor","0x000000"); s0.addVariable("overstretch","true"); s0.addVariable("showeq","false"); s0.addVariable("showicons","true"); s0.addVariable("shownavigation","true"); s0.addVariable("showstop","true"); s0.addVariable("showdigits","true"); s0.addVariable("showdownload","false"); s0.addVariable("usefullscreen","false"); s0.addVariable("autoscroll","false"); s0.addVariable("displayheight","0"); s0.addVariable("thumbsinplaylist","true"); s0.addVariable("autostart","false"); s0.addVariable("bufferlength","5"); s0.addVariable("repeat","false"); s0.addVariable("rotatetime","0"); s0.addVariable("shuffle","false"); s0.addVariable("smoothing","true"); s0.addVariable("volume","100"); s0.addVariable("enablejs","true"); s0.addVariable("linkfromdisplay","false"); s0.addVariable("linktarget","_self"); s0.addVariable("searchlink","http://search.longtail.tv/?q="); s0.addVariable("file","http://rankaar.com/SWF/Sambhare/TuToChhodiDene.swf"); s0.write("video0"); તું તો છોડી દે આવા તોફાન, તારી સાથે ના બોલું ના બોલું રે.. હું તો પંખી બનીને આકાશે ઉડું, હું તો તીર મારેને તને ઘાયલ કરું, તારા તીરનાં નિશાન હું ચૂકાવું, તારી સાથે ના બોલું ના બોલું રે.. હું તો માછલી બની ને જળમાં તરું, હું તો [...]

આજનો સુવીચાર

A

છેલ્લા વપરાશની તારીખ - અમેરીકા

A

ચાલો ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરીમાં !

A

એક અબજ લોકોનો ધબકાર, ઇન્ટરનેટ પર !

A

જાતને શોધવાની પ્રક્રિયા – કાજલ ઓઝા-વૈદ્ય

[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક દ્વારા ગત દીપાવલીમાં ‘નવલકથા અને હું’ નામનો વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ સર્જકોએ પોતાની સર્જનયાત્રાના રસપ્રદ અનુભવો વર્ણવ્યા હતાં. તેમાંના એક સર્જક છે કાજલબેન. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા માટે કાજલબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kov66@rediffmail.com અથવા +91 9825006386 પર સંપર્ક કરી શકો છો.] ‘ચિત્રલેખામાંથી [...]

આ વાદળો ઠીક મળ્યાં છે – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ માંથી સાભાર.] ફરીથી ખુલ્લા વિશાળ આકાશ નીચે, નદીના શ્યામ પાણીની માફક સર-સર વહેતી આ શાંત રાતે અગાસીમાં સૂતી છું. પથારી, ગોદડું અને ઓશીકાની જેમ મારું મન અને શરીર પણ આખી રાત દરમિયાન ઠંડુંગાર થઈ જશે. ઉનાળો ઝાઝો ગમતો નથી પરંતુ આવી ઉનાળુ રાત્રિઓના હળવા આશ્લેષમાં વીંટળાઈ અડધાં જાગતાં-અડધાં સૂતાં પડ્યાં રહેવું [...]

કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી

પહેલા ફક્ત શબ્દોમાં ટહુકો પર આવેલું આ ગીત - આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર…  

સ્વર : નિરૂપમા શેઠ અને કોરસ
સંગીત :  અજીત શેઠ
river 

 

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

(આભાર : પ્રભાતના પુષ્પો)

થોડા વખત પહેલા રમેશ પારેખનું એક ગીત સાંભળ્યું હતુ, યાદ છે?

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
 

વાલિદ કી મૌત પર - નિદા ફાઝલી

હું તો અંધારે મોર બેઠી - અનિલ જોશી

સ્વરાંકન: રાસબિહારી દેસાઈ સ્વર:વિભાબહેન દેસાઈ Get the Flash Player to see this player. var s0 = new SWFObject("http://rankaar.com/wp-content/plugins/flash-video-player/mediaplayer.swf","n0","250","20","7"); s0.addParam("allowfullscreen","true"); s0.addParam("allowscriptaccess","always"); s0.addVariable("javascriptid","n0"); s0.addVariable("height","20"); s0.addVariable("width","250"); s0.addVariable("searchbar","false"); s0.addVariable("backcolor","0xA52A2A"); s0.addVariable("frontcolor","0xFFFFFF"); s0.addVariable("lightcolor","0xEAC6C4"); s0.addVariable("screencolor","0x000000"); s0.addVariable("overstretch","true"); s0.addVariable("showeq","false"); s0.addVariable("showicons","true"); s0.addVariable("shownavigation","true"); s0.addVariable("showstop","true"); s0.addVariable("showdigits","true"); s0.addVariable("showdownload","false"); s0.addVariable("usefullscreen","false"); s0.addVariable("autoscroll","false"); s0.addVariable("displayheight","0"); s0.addVariable("thumbsinplaylist","true"); s0.addVariable("autostart","false"); s0.addVariable("bufferlength","5"); s0.addVariable("repeat","false"); s0.addVariable("rotatetime","0"); s0.addVariable("shuffle","false"); s0.addVariable("smoothing","true"); s0.addVariable("volume","100"); s0.addVariable("enablejs","true"); s0.addVariable("linkfromdisplay","false"); s0.addVariable("linktarget","_self"); s0.addVariable("searchlink","http://search.longtail.tv/?q="); s0.addVariable("file","http://rankaar.com/SWF/GeetGulabi/HuToAndhareMorBethi.swf"); s0.write("video0"); હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો; નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો. પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો; હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો. બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો; કીયા દોરાથી ગ્હેંક મારે [...]

આજનો સુવીચાર

A

સીદીભાઈનાં વ્હાલાં બે સૉનેટ્સ એક સાથે…

A

માઈલોના માઈલો મારી અંદર - ઉમાશંકર જોશી

(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત) માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે. દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ. પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના વહેણમાં વહેવા માંડે, [...]

સત્યકામ જાબાલ – નાનાભાઈ ભટ્ટ

ગૌતમ ઋષિના આશ્રમને દરવાજે એક દસબાર વર્ષનો બ્રહ્મચારી આવ્યો. તેના હાથમાં સમિધ ન હતી, તેની કેડ પર મુંજા ન હતી, તેના ખભા પર અજિન ન હતું, તેના કંઠમાં ઉપવીત ન હતું. બ્રહ્મચારીએ જઈને ગૌતમને લાંબા થઈને પ્રણામ કર્યા અને બોલ્યો : ‘મહારાજ ! હું આપના ગુરુકુળમાં વાસ કરવાને આવ્યો છું. બ્રહ્મચર્યથી રહીશ. હું આપને શરણે [...]

ઋષિ અધ્યાપક – કમલા પરીખ

[‘અરધી સદીની વાચનયાત્રા : ભાગ-4’ માંથી સાભાર.] કોને માટે ઉપર્યુક્ત શબ્દો યોજાયા હશે ? પેલા પૌરાણિક ગુરુઓ માટે તો નહીં હોય ? હા, એવા ગુરુઓ વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીકિ, સાંદીપનિ વિષે વાંચ્યું છે. પણ મારા વંદનીય ગુરુ પ્રોફેસર દાવરની યાદ આવતાં જ કરુણભર્યાં નયનોથી વ્હાલ વરસાવતો એક સૌમ્ય ચહેરો નજર સમક્ષ ઊભરી આવે છે. તેમનો જન્મ અહમદનગરમાં 1892માં [...]

મૃત્યુદંડ - મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

 

પછી એણે લખ્યું
“જિંદગી!” -
ને આ આશ્ચર્ય ચિહ્ન (!)
જાણે કે જિંદગી નો
પર્યાય બની ગયું

પછી એણે લખ્યું
“પ્રેમ” -
ને એની વ્યાખ્યા કરતાં કરતાં
એક આખી જિંદગી નિકળી ગઇ

પછી એણે લખ્યું
“હું અને તું” -
ને આ ‘અને’ જેટલું અંતર
અમારી વચ્ચે
કાયમ રહ્યા કર્યું

પછી એણે લખ્યું
“વિરહ” -
ને
કલમની ટાંકણીને
ટેબલ પર જોરથી દાબીને
તોડી નાખી

કોઇ જજ જેમ
મૃત્યુદંડ લખ્યા પછી કરે ને
એમજ…!!!

- મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

આજની ખાટી મીઠી..

A
Page 1 of 10712345»...Last »