Neepra.com » Business
Sensex regains 18,000-points level after 2 years
Sensex
સેન્સેક્સ બુધવારે સવારે ખુલતા જ  18 હજારની સપાટીએ પહોંચી ગયો હતો. સેન્સેક્સ સવારે 25.77 પોઈન્ટના ઘટાડા  સાથે ખુલ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમાં સતત ઉજાળો આવ્યો અને તે 18008.40 ની  સપાટીએ પહોંચી ગયો. બીજી તરફ નિફ્ટી પણ 15.20 ના વધારા સાથે 5381.20 ની  સપાટીએ પહોંચ્યો હતો.
જો કે ત્યાર બાદ માર્કેટમાં ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો અને બપોરે 2.30  વાગ્યે સેન્સેક્સ 17.44ના ઘટાડા સાથે 17923 તથા નિફ્ટી 18.50 ઉતરીને  5347.50ની સપાટીએ પહોંચ્યો હતો.
Downjones near about 11,000
Downjones
શુક્રવારે આવેલા માર્ચના રોજગારીના સારા આંકડાની પ્રથમ પ્રતિક્રિયા બજાર  ખૂલતા જ જોવા મળી. બજાર સારી વૃદ્ધિ સાથે ખૂલ્યા અને દિવસ દરમ્યાન લીલા  નિશાનામાં બની રહ્યા. ઘરોના વેચાણના આંકડા થી પણ બજારમાં ખરીદીનો માહોલ  બન્યો.
ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 46 અંક એટલે કે 0.4 ટકાની  મજબૂતી રહી. ટ્રેડિંગ સેશન દરમ્યાન ડાઉજોન્સ 11,000ની મનૌવૈજ્ઞાનિક સપાટીની  ઘણો જ નજીક 10,988 સુધી પહોંચી ગયો. નાસ્ડેક કંપોઝીટમાં 1.1 ટકા અને  એસએન્ડપી 500માં 0.8 ટકાની તેજી રહી.
અમેરિકન શ્રમ વિભાગના  શુક્રવારના આવેલા રિપોર્ટ પ્રમાણે માર્ચમાં અમેરિકામાં 1,62,000 નોકરીઓ  વધી. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી સારા રોજગારીના આંકડા છે. ફેબ્રુઆરીમાં  ઘરોના વેચાણનો ઇન્ડેક્સ 8.2 ટકા વધીને 97.6 ટકા થઇ ગયો. જાન્યુઆરીમાં 90.2  પર હતો. એપ્પલે શનિવારે આઇપેડ લોન્ચ કર્યાના પહેલાં દિવસે જ 3 લાખ આઇપેડ  વેચાઇ ગયા. કંપનીના શેરમાં 1 ટકાની મજબૂતી રહી.
Sania-Shoaib marriage a ‘personal matter’: Sena
Uddhav Thackeray
પાકિસ્તાનના  ક્રિકેટર શોએબ મલિકના લગ્નના પ્રસ્તાવનો વિરોધ કરી રહેલી શિવસેનાએ આજે  અચાનક ફેરવી તોળતા જણાવ્યું હતું કે આ સાનિયા અને શોએબની અંગત બાબત છે.  તેથી સાનિયા ગમે ત્યાં લગ્ન કરી જ શકે છે.
શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે  સાનિયા-શોએબના લગ્ન વિષે તેમની પાર્ટીએ ગઈ કાલે મુખપત્ર સામનામાં પોતાનો  મત વ્યક્ત કર્યો હતો. આજે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું સાનિયા કોઈની પણ સાથે  લગ્ન કરે તેમાં પાર્ટીને કોઈ જ વાંધો નથી. આ તેમની અંગત બાબત છે અને  પોતાનો જીવન સાથે શોધવાનો સાનિયાને પૂરો અધિકાર છે.
સાનિયા-શોએબના લગ્નને લઈને કોઈ વાંધો હોવાનું પૂછતા તેમણે જણાવ્યું હતું કે  તેમને આ બાબતે કોઈ જ વાંધો નથી. તેમણે સામે પત્રકારોને પ્રશ્ન કરતાં  જણાવ્યું હતું કે તમને કોઈ વાંધો છે કે કેમ?
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખેલાડી શોએબ મલિક સાથે લગ્ન કરવા જઈ રહેલી  ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા પર શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેએ આકરા  પ્રહારો કરતા જણાવ્યું હતું કે સાનિયાનું દિલ પાકિસ્તાન માટે ધબકી રહ્યું  છે તેથી તેણે લગ્ન બાદ ભારત માટે ન રમવુ જોઈએ. જ્યારે સાનિયાના ટૂંકા  વસ્ત્રોને લઈને પણ બાળ ઠાકરે ટિપ્પણી કરી હતી.
Good Buy Maruti 800
Maruti 800
દેશમાં ક્રાન્તિ લાવનાર સ્મોલ કાર મારૂતિ 800 આજથી દેશના મુખ્ય 13  શહેરોમાંથી અલવિદા કહી રહી છે. આગ્રણી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી  માટે 26 વર્ષ સુધી આ કાર વેચાણનો મુખ્ય આધાર રહી. નવા પ્રદૂષણ નિયમ  યૂરો-4ના અનુરૂપ નહિં હોવાના લીધે હવે તેણે મુંબઇ, અમદાવાદ અને દિલ્લી જેવા  મુખ્ય શહેરોમાં વેચી શકાશે નહિં.
અહિં નહિં મળે
જે શહેરોમાં મારૂતિ-800નું વેચાણ આજથી બંધ થઇ રહ્યું છે તેમાં રાષ્ટ્રીય  રાજધાની ક્ષેત્ર દિલ્લી, મુંબઇ, કોલકત્તા, ચેન્નઇ, બેંગલૂરૂ, હૈદ્રાબાદ,  અમદાવાદ, પૂણે, સૂરત, કાનપુર, આગ્રા વગેરેનો સમાવેશ થાય છે.
1983માં આગમન
મારૂતિએ મારૂતિ 800 મૉડલને 14મી ડિસેમ્બર, 1983માં પોતાના ગુડગાંવ  પ્લાન્ટમાંથી લોન્ચ કરી હતી. તે સમયે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ  બજારમાં ઉતારી હતી. શરૂઆતી સ્તર પર દેશના કાર બજારને વિક્સિત કરવાનો શ્રેય  મારૂતિ-800ને આપવામાં આવે છે.
કંપનીની યાદો
મારૂતિ સુઝુકીના અધ્યક્ષ આર.સી.ભાર્ગવએ કહ્યું કે કંપની માટે બ્રેડ અને બટર  સમાન મારૂતિ-800થી ઘણી યાદો જોડાયેલ છે. પરંતુ વ્યવસાયિક જરૂરિયાતો જોતા  હવે તેને વધુ આગળ વધારી શકાય તેમ નથી. કંપનીએ તેને નવા યૂરો-4 નિયમોના  અનુરૂપ પરિવર્તિત કરી નથી.
Today midnight petro-diesel price may increase
Petrol pump
આજે મધરાતથી જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.0.50નો ભાવ  વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો અમાદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી સહિતના 13  શહેરોમાં જ્યાં બીએસ4 માનક પ્રમાણે પેટ્રોલ-ડિઝલનું વેચાણ થશે ત્યાં લાગૂ  પડશે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ.0.50 વધીને રૂ.47.93  અને ડિઝલના ભાવ પ્રતિ લિટર રૂ.0.26 વધીને રૂ.38.10 થઇ જશે તેમ સત્તવાર  માહિતી મળી છે. 13 મોટા શેહોરમાં દિલ્હી, મુંબઇ, કોલકત્તા, ચેન્નાઇ,  હૈદ્રાબાદ, બેંગ્લોર, લખનૌ, કાનપુર, આગ્રા, સુરત, અમદાવાદ, પૂણે અને  સોલાપુરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં હવે યુરો-3 ગ્રેડ ઇંધણની જગ્યાએ  યુરો-4 ગ્રેડનું ઇંધણ મળશે. દરેક શહેરમાં સ્થાનિક ટેક્સ પ્રમાણે ભાવ વધારો  લાગૂ પડશે.
વડાપ્રધાન મનમોહન સિંહ સમક્ષ પેટ્રોલિયમ મંત્રીએ ગઇકાલે  ઇંધણના ભાવ વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વડાપ્રધાને મંજૂરી આપી દીધી  હતી.
ઓઇલ કંપનીઓએ યુરો-4 માનક પ્રમાણે ઇંધણ પૂરૂં પાડવા માટે  રૂ.40,000 કરોડનું રોકાણ કર્યું છે. ઓઇલ કંપનીઓના ખર્ચનું ભારણ વધતા આ  શહેરોમાં ભાવ વધારો લાગૂ કરવો પડ્યો છે.
Indian diamonds may 1lakh Cr.
Diamond
આગામી પાંચ વર્ષોમાં 20 ટકાના દરથી વધીને ભારતીય હીરા બજાર વર્ષે એક લાખ  કરોડ રૂપિયાના સ્તરે પહોંચી જશે.
કંપનીએ આ પણ કહ્યું છે કે, તે દેશમાં આગામી ત્રણ વર્ષોમાં 70 કરોડ  રૂપિયાના રોકાણથી મોટા આકાર વાળા પાંચ વિશેષ સ્ટોર્સ ખોલશે. ઓરોના મુખ્ય  કાર્યકારી વિવેક જૈને જણાવ્યું કે, વિશ્વમાં હિરા જડિત આભૂષણોની માંગમાં  સુધારો થઇ રહ્યો છે અને આ દિવસોમાં ભારતીયો હિરા જડિત ઘરેણાની વધુ ખરીદી  કરી રહ્યા છે.
વધુમા એમણે જણાવ્યું કે, ભારતીય હિરા બજારમાં વર્ષે દર વર્ષે 20 ટકા  વૃદ્ધિ દરથી વધીને આગામી પાંચ વર્ષોમાં એક લાખ કરોડ રૂપિયા પર પહોંચવાનું  અનુમાન છે. જ્યારે બીજી બાજુ સોનાનું બજાર દરવર્ષે 8-10 ટકાના દરથી વધે છે.
ફાર્મા ક્ષેત્રે ગુજરાત સાથે ભાગીદારી માટે બેલ્જિયમ આતુર
ફાર્મા ક્ષેત્રે ગુજરાત સાથે ભાગીદારી માટે બેલ્જિયમ આતુર
સ્પર્ધા પાછળ સોનામાં હોલમાર્કિંગ બિઝનેસનો રંગ ઉડ્યો
સ્પર્ધા પાછળ સોનામાં હોલમાર્કિંગ બિઝનેસનો રંગ ઉડ્યો