બોફર્સમુદ્દે કોંગ્રેસના યુવા નેતાઓની બેઠક

ઇ.સ.-ઇન્ટરનેટ સંવત – પૂર્વેના ભારતમાં એક કૌભાંડ થયું હતું. આમ તો ઘણાં થયાં, પણ તેમાં આ સૌથી વધારે ચગ…

વિશેષ નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતી પર ‘Responsive Layout’ ની સુવિધા ઉમેર્યા બાદ હવે તેની મોબાઈલ આવૃત્તિ અંગે કામ ચાલી રહ્યું છે. બધા જ પ્રકારના મોબાઈલ પર સરળતાથી ગુજરાતી વાંચી શકાય એ માટેનો એક માર્ગ કંઈક ઝાંખો-ઝાંખો દેખાઈ રહ્યો છે. એની પર આગળ વધવાનું કાર્ય ઘણું જટિલ અને સમય માંગી લે તેવું છે. આથી, આ સપ્તાહના અંત સુધી [...]

લેખની લંબાઇ શબ્દોમાં અને મિનિટમાં…

ગુજરાતીઓની નાણાં-પ્રીતિને લઈને પ્રચલિત કેટલીક રમૂજી વાતોમાં એક એ પણ છે કે દેશમાં બીજે ક્યાંય જો કોઇને અમુક  સ્થળ કેટલું દૂર છે એ પૂછવામાં આવે તો તે બે-ત્રણ કિલોમિટર કે પંદર-વીસ મિનિટ દૂર છે એવો જવાબ મળે, પણ જો અમદાવાદમાં આ પ્રશ્નનો જવાબ એવો મળે કે “રિક્ષામાં ૨૫ રૂપિયા થશે.” આ તો ગમ્મતની વાત થઈ, [...]

આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ

[ ‘જનકલ્યાણ’ સામાયિક, વાર્ષિક અંક એપ્રિલ-2012માંથી સાભાર.] કસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને [...]

જોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી

[ 'જોક્સ જંકશન' પુસ્તકના ભાગ-2માંથી કેટલાક જોક્સ આપણે ભાગ-1 રૂપે માણ્યા હતા. આજે આ જ પુસ્તકના ભાગ-1માંથી કેટલાક વધુ ટુચકાઓ ભાગ-2 રૂપે માણીએ.  પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ-1’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી મન્નુભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 9428503270 અથવા આ સરનામે lalitlad@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની [...]

બોફર્સ : પચીસ વર્ષે પુનરાગમન

બોફર્સ/Bofors તોપની ખરીદીમાં કટકીનું કૌભાંડ ૧૯૮૭માં જાહેર થયું તેનાં ૧૯ વર્ષ પહેલાં એક બ્રિટિશ ફિલ…

જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ – એષા દાદાવાળા

[ કાવ્ય અને લેખનક્ષેત્રે યુવાસર્જક એષાબેનનું નામ જાણીતું છે. તેમનો પ્રસ્તુત લેખ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘જીવને મને શું શીખવ્યું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ એષાબેનનો (વડોદરા) આ સરનામે edadawala@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] રે હું લગભગ વીસ વર્ષની હતી. જિંદગી એક બહુ મોટી ઈમોશનલ [...]

આશાનાં અંકુર – અનુ. સોનલ પરીખ

[ જિંદગીને આવકારતા લાગણીશીલ પ્રસંગો પર આધારિત પુસ્તક ‘આશાના અંકુર’માંથી આ વાર્તા-પ્રસંગ સાભાર લેવામાં આવ્યાં છે. અંગ્રેજી પુસ્તક ‘ચિકન સૂપ ફોર ધ સોલ II’ શ્રેણીના આ પુસ્તકનું સંપાદન જેક કેન્ફિલ્ડ અને માર્ક વિક્ટર હેન્સને કર્યું છે, જેનો અનુવાદ સોનલબેન પરીખે (મુંબઈ) કર્યો છે. આપ સોનલબેનનો આ સરનામે sonalparikh1000@gmail.com અથવા આ નંબર પર +91 9221400688 સંપર્ક [...]

પુકારને કી હદોં તક હમ પુકાર તો આયેં ! – કાન્તિ શાહ

[ આદરણીય સર્વોદય અગ્રણી કાન્તિભાઈ શાહનું (પિંડવળ) તા. 29-એપ્રિલ-2012ના રોજ દુઃખદ અવસાન થયું છે. ‘હિંદ સ્વરાજ : એક અધ્યયન’, ‘આનંદચર્યા’ સહિત તેમના અનેક પુસ્તકોથી વાચકો પરિચિત છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. ‘સર્વોદયનાં 100 વરસ’ નામના તેમના ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ ટૂંકાવીને અહીં શ્રદ્ધાંજલિરૂપે સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ [...]

ભારતીય ફિલ્મોની શતાબ્દિઃ આરંભથી શૂરા ગુજરાતીઓ

દાદાસાહેબ ફાળકેએ બનાવેલી પહેલી પૂરા કદની ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ ૩ મે, ૧૯૧૩ના રોજ થિએટર…