વળાવી બા આવી – ઉશનસ્
રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા (Read more...)
Original Source: http://www.readgujarati.com
સોહાગ રાત અને પછી – ઉશનસ્
તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા, અને હું તો સ્વપ્ને સ્થગિત, અધધેને હું પછીયે તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે… તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ...Read more on the blog.
Original Source: http://layastaro.com
ચાલનારને થોડુંક આખરી સૂચન – ઉશનસ્
[તાજેતરમાં જેઓ દેવલોક પામ્યા છે તેવા ગુજરાતી સાહિત્યના પરમ કવિ શ્રી ઉશનસને શ્રદ્ધાંજલિ રૂપે, તેમનું આ કાવ્ય અત્રે ‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.] તમે ચાલો છો તે મુજબ નિત ચાલો, ………… અવ જરીક થોડું વળી વધું; હિતાર્થે પોતાના કવણ ન ય ચાલે ? ………….. પણ કદીક વિશ્વાર્થ અપથું ? ચાલો એકાદું યે [...]Original Source: http://www.readgujarati.com
એ જિંદગી – ઉશનસ્
કવિ શ્રી ઉશનસ્ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને યાદ કરી આ કવિતા સાથે એમને શ્રધ્ધાંજલી અર્પણ.

(આભાર – ગુજરાતી સાહિત્ય પરિષદ)
****
આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
- તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.
ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
- (Read more...)
Original Source: http://tahuko.com
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી ! – ઉશનસ્
(આવજો…. ….મારા કેમેરાની આંખે, સુરત, ૧૦-૦૧-૨૦૦૯) * કવિશ્રી નટવરલાલ કુબેરભાઈ પંડ્યા ‘ઉશનસ્’ નામનો એક યુગ આજે અસ્ત થયો. વડોદરાના સાવલી ખાતે...Read more on the blog.
Original Source: http://layastaro.com
પ્રેમનું તો એમ છે – ઉશનસ્
પ્રેમનું તો એમ છે, ભાઈ ! એ તો મળે, ના યે મળે, - કોઈ ના કશું કળે; એમનું તો એમ છે,ભાઈ ! એ કઈ ગમ વળે, કઈ ગમ ઢળે -કોઈ કશું ના કળે. પ્રેમ તો એક લતા છે, [...]Read more on the blog.
Original Source: http://layastaro.com
Recent Posts
- વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…
- શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 17:13:00
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 09:28:00
- ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- "ગુજરાતી ગઝલ™"
- "સુરતીઉધીયું"
- મા ગુર્જરીના ચરણે....
- સહિયારું સર્જન - ગદ્ય
- મારો બગીચો
- ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
- અશ્વિન પટેલ નો બ્લોગ
- વાંચનયાત્રા
Archives
- February 2012 (212)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)


Uncategorized




