Browsing all articles tagged with blog
ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું ? આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું ? આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું ? પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું ? હું પ્રતીતિનો પ્રતાપી રાજવી, રાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું...Read more on the blog.
Original Source: http://layastaro.com
વિસ્મય – જગદીશ જોષી
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ ! આખુંય આભ મારી આંખોમાં જાગે લઈ પંખીના સૂરની સુવાસ: તૃણતૃણમાં ફરકે છે પીંછાનો સ્પર્શ, અહીં ઝાકળનો ભીનો ઉજાસ. એક એક બિંદુમાં સમદરની ફાળ: કે...Read more on the blog.
Original Source: http://layastaro.com
બે પંક્તિના ઘરમાં – મુકેશ જોષી
કમાલ છે ઈશ્વરની કેવું સ્તર રાખ્યું છે, બે પંક્તિની વચ્ચે એણે ઘર રાખ્યું છે. બે શબ્દોની વચ્ચે એના ઘરની બારી ખૂલે, લયનો હિંડોળો બાંધી એ ધીમે ધીમે ઝૂલે. શીર્ષકના તોરણમાં પણ અત્તર રાખ્યું છે. કમાલ...Read more on the blog.
Original Source: http://layastaro.com
ચુપચાપ
(ઢળતા રંગો… …ખીજડીયા, જામનગર, ફેબ્રુ-૨૦૧૨) * થોડા સમય પહેલાં લયસ્તરો પર મૂકેલી આ ગઝલ અહીં પહેલીવાર… * બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ, અમે બધાથી અલગ...Read more on the blog
Original Source: http://vmtailor.com
અગ્નિપથ – હરિવંશરાય બચ્ચન (અનુ. વિવેક મનહર ટેલર)
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ ! વૃક્ષ હો ભલે ઊભાં, ગીચ હો ભલે ઘટા, પર્ણભર છાંયની ન હો મમત ! હો મમત ! હો મમત ! તું ન થાકશે કદી, તું ન થંભશે કદી, ના કરીશ પીછેહઠ, લે શપથ ! લે શપથ ! લે શપથ ! આ મહાન દૃશ્ય...Read more on the blog.
Original Source: http://layastaro.com
ખૂબ અઘરું છે – મનોજ ખંડેરિયા
ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે, ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે. પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું, ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે. નથી ટહુકો કે એ તૂટે; નથી...Read more on the blog.
Original Source: http://layastaro.com
પરમેશ્વર – પ્રીતમલાલ મજમુદાર
મને કહોને પરમેશ્વર કેવા હશે ? કેવા હશે ? શું કરતા હશે ? – મને… ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને તારાને ગૂંથનાર કેવા હશે ?...Read more on the blog.
Original Source: http://layastaro.com
દરિયો -અમૃત ‘ઘાયલ’
કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો, મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો. દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો, અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો. કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?...Read more on the blog.
Original Source: http://layastaro.com
એકલું – પ્રહલાદ પારેખ
નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ; ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ; શાને રે લાગે તોયે એકલું ! સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પર, પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;...Read more on the blog.
Original Source: http://layastaro.com
હે રી મૈં તો…. – મીરાંબાઈ
હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય. ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય; જૌહરકી ગતિ જૌહરી જાણૈ, કી જિન જૌહર હોય. સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય. ગગનમંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા...Read more on the blog.
Original Source: http://layastaro.com
Recent Posts
- વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…
- શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 17:13:00
- S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2012-02-22 09:28:00
- ક્યાં ક્યાં ફરું – લલિત ત્રિવેદી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- "ગુજરાતી ગઝલ™"
- "સુરતીઉધીયું"
- મા ગુર્જરીના ચરણે....
- સહિયારું સર્જન - ગદ્ય
- મારો બગીચો
- ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં
- અશ્વિન પટેલ નો બ્લોગ
- વાંચનયાત્રા
Archives
- February 2012 (212)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)


Uncategorized




