Browsing all articles tagged with google
Jan
9

ગુગલ પ્લસ – મરી રહેલા સોફ્ટવેર નુ એક ચિત્ર !

ગુગલ પ્લસ ને આવ્યે ઘણો સમય થઇ ગયો (આમ તો ફ્લોપ થયે પણ ઘણો સમય થઇ ગયો છે :P ) .
સારું હોય, સાચું હોય, વ્યવસ્થિત હોય, માર્કેટટ્રેન્ડ પ્રમાણે નુ હોય, લોકો ને ગમે એવું હોય… એનો મતલબ એ નથી કે એ વસ્તુ ચાલશે કે વેચાશે જ.

ગુગલ પ્લસ ફ્લોપ જવાના મુખ્ય કારણ..
– ગુગલ એની બધી સર્વિસ માટે એક જ લોગીન વાપરે છે.
– ગુગલે લોકો ને પૂછ્યા વગર જ એમના Google+ માં પિકાસા ના ફોટા (Read more...)

Original Source: http://anuragrathod.wordpress.com

Dec
1

મારી ગઝલ ~ સુધીર પટેલ

Share on Facebook ધરતી ચીરી નીકળી મારી ગઝલ વિશ્વ-આંખે ઝળહળી મારી ગઝલ! પાંદે પાંદે સળવળી મારી ગઝલ ટહુકે ટહુકે પીગળી મારી ગઝલ થઈ દુઆ એની ફળી મારી ગઝલ આજ ભવમાં ગઈ મળી મારી ગઝલ સાથ જેનો છોડી ગ્યાં છે સૂર્ય-ચંદ્ર રાહમાં એના બળી ગઈ મારી ગઝલ સ્વપ્ન સુખેથી તમે જોજો હવે થઈ બિછાનું લ્યો ઢળી મારી ગઝલ! હું [...] FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd (Read more...)

Original Source: http://vinelamoti.com

Nov
26

Kolaveri di ~ Gujarati Version By Dj Adee And Rj Roshan

Share on Facebook Awesome song sung by Rj Roshan Stay tuned @ vm i am on leave for 3 days..   FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd to favoritesEmailRSS

Original Source: http://vinelamoti.com

Nov
25

શિવ ત્રાંડવ

Share on Facebook સ્વર :~ અજ્ઞાત FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd to favoritesEmailRSS

Original Source: http://vinelamoti.com

Nov
23

ભૂલો કરે છે ~ મેહુલ પટેલ

Share on Facebook ચમન જો ફરી એજ ભૂલો કરે છે સનમ ને ફરી શ્વેત ફૂલો ધરે છે, સમજમાં ન આવે થયું બાગ ને શું ? પવન દઈ જલાવી એ ચૂલો કરે છે! પથીકો મળે છે અનેકો છતાં પણ રસ્તા માનવી ને અટૂલો કરે છે, જમાનો અહી એક એવી નદી છે મરે છે તૈરી એક લૂલો તરે છે , [...] FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd to (Read more...)

Original Source: http://vinelamoti.com

Nov
23

આજ વગડાવો વગડાવો ~ અજ્ઞાત

Share on Facebook સ્વર :~ અજ્ઞાત સંગીત :~ અજ્ઞાત ફિલ્મ :~ રાજા ગોપીચંદ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, શરણાયું ને ઢોલ, પ્રગટ દીવડા ઝાકમઝોળ. આજ વગડાવો વગડાવો… આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે, સખી રઢીયાળી રઢીયાળી કરો વાતડી રે. મારી આંખડી ક્યાં દીધા પલમ જનમોના કોલ, આજ વગડાવો વગડાવો… આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે, [...] FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd (Read more...)

Original Source: http://vinelamoti.com

Nov
21

ફેરફાર થશે ~ ગૌરાંગ ઠાકર

Share on Facebook પહેલા અંદર પછીથી *બહાર થશે, એમ બદલાવ આરપાર થશે. મત્સ્યને લાગે જો હવાની તરસ, તો જ પાણીમાં ફેરફાર થશે. ફૂલ પાસે છે મ્હેકની મિલકત, શું પવન પણ પરાગદાર થશે? ટોચ.. પર્વતની ખીણ જોઈ ગઈ, એ હવેથી ઈમાનદાર થશે. જોઈ લેજે તું જાત જલદીથી, માત્ર અજવાળું એકવાર થશે. ગૌરાંગ ઠાકર વહાલ વાવી જોઈએ, પાન નં. ૧૯, [...] FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd (Read more...)

Original Source: http://vinelamoti.com

Nov
21

સમજાતું નથી ~ અજ્ઞાત

Share on Facebook સ્વર :~ અજ્ઞાત સંગીત :~ અજ્ઞાત સાંજ ઝરૂખે મારુ હામ કાંઈ સમજાતું નથી, અમથું અમથું રાહ જોઊં કાંઈ સમજાતું નથી. હસવા માટે તું કરે નિષ્ફળ પ્રયત્નો લાખ પણ, હસતાં હસતાં તારું રોવું કાંઈ સમજાતું નથી. તારા હોવાની ખબર લાવે પવન મારા સુધી, ને મને ખુદ મારું હોવું કાંઈ સમજાતું નથી. કોઈ સમજાવો મને પથ્થરમાંના પાણી [...] FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd (Read more...)

Original Source: http://vinelamoti.com

Nov
18

હશે – વિજય “સાહિલ”

Share on Facebook તારી બધી ખુશીઓમા, ક્યાંક તો દુઆ મારી હશે, પછી ભલે મારા ઘર થી, ઊંચી હવેલી તારી હશે. ના સમજાવવાના હોય, હાલ હવે જુદાઈ નારે, આંખો જોતા સમજાશે, જે આંસૂથી શણગારી હશે. દિવસો જાય કે વર્ષો, કંઈ ફરક નહી પડશે, તુ હમેશ ની માફક, આમજ અમને પ્યારી હશે. જીતી ગયી ભલે તુ, જિંદગીની બધી બાજી મારાથી, [...] FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd (Read more...)

Original Source: http://vinelamoti.com

Nov
16

કેટલાં વર્ષે મળી ગ્યા કેમ છો? – અજ્ઞાત

Share on Facebook સ્વર – અજ્ઞાત કેટલાં વર્ષે મળી ગ્યા કેમ છો? સાવ બસ ભૂલી ગયા’તાં કેમ છો? હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે, એમણે પૂગ્યું હતું હસતાં કેમ છો? શહેર છે ઓ દોસ્ત આ તો શહેર છે, કોઈ નહી પૂછે અહીંયાં કેમ છો? અર્થ એના કેટલા એ કાઢશે, કો’કને પૂછ્યું’તું અમથા કેમ છો? આંખને બારી તરફ માંડી [...] FacebookTwitterDeliciousDiggGoogle BuzzStumbleUponAdd (Read more...)

Original Source: http://vinelamoti.com

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives