મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક
ગુજરાતી ફિલ્મ : સાયબા મોરા
[See post to listen to audio]
સ્વર : પ્રફુલ દવે, ?
સંગીત સંચાલન : ?
[See post to listen to audio]
સ્વર : ?
Gujarati Album : Fusion Gujarati Chitramala : ?
મારો સોનાનો ઘડૂલો રે
હા પાણીડા છલકે છે.
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે…..
પંચરગી પાઘડી વાહલાની બહુ સોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને માન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો…..
અંગે અંગરખું વ્હાલાને (Read more...)
Original Source: http://tahuko.com
Paan Lilu Joyu… (સૂર~સાધના)
કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના જે મને અતિપ્રિય છે, તેને મેં સ્વર આપવાની કોશીશ કરી છે .. આશા છે આપને ગમશે.. !
( આ ગીતનું ઓડિયો-મિક્ષ રૂપાંતર કરવા બદલ મિત્ર શ્રીજતિનભાઈ (લંડન)નો ખૂબ ખૂબ આભાર.)
મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે… પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે, કણ-કણમાં ભગવાનની અનુભૂતિ કરનાર ભક્તની જેમ જ, એ કાવ્યમાં દર્શાવેલ દરેક પ્રતિકની સાથે પ્રિયતમના આભાસને મહેસુસ કરી રહી (Read more...)
Original Source: http://samnvay.net/sur-sargam
Zulan morli…
સ્વરઃ સ્વ. મહેન્દ્ર કપુર – સુમન કલ્યાણપૂર
ઝુલણ મોરલી વાગી રે…
Original Source: http://samnvay.net/sur-sargam
Grabe Ramava…
ઓ દેવી ડુંગર વાળી.. ગરબે રમવા આવો ને ..
*****
Original Source: http://samnvay.net/sur-sargam
betty ingram poked you
Original Source: http://neetnavshabda.blogspot.com/
કહા જાઉં કૈસે ( ખુજલાઉ )
મારા ઘર ની સામે આજે એક ભજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક ભાઈ બેસી ગયા છે માઈક લઇ ને અને રામકથા સંભળાવી રહ્યા છે. ઘણા લોકો આવ્યા છે ને ધ્યાન થી સાંભળી રહ્યા છે. ઘણું જ સારું ને ઘણું જ સંભાળવા જેવું બોલી રહ્યા છે.
આ રામકથા તો જેમને કરવાની હતી એ ઘર ના લોકો સરસ ગોઠવાઈ ને બેસી ગયા છે, એમના સગાવહાલા પણ આવી ને બેસી ગયા છે. પણ આ લોકોએ સોસાયટી નો (Read more...)
Original Source: http://anuragrathod.wordpress.com
મહેફિલે ગઝલ – (રઈશ મનીઆર અને વિવેક ટેલર) – May 14 – New Jersey
(For more details & if you have difficulty reading the Gujarati fonts, see jpg image below)
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
રજૂ કરે છે
શબ્દને સથવારે
શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી જન્મશતાબ્દી ઉજવણી નિમિત્તે
એમની કવિતાની લહાણી
પ્રવચન : શ્રી બળવંત જાની
મહેફિલે ગઝલ
યુવાન ગઝલકારો
શ્રી રઈશ મનીઆર અને શ્રી વિવેક ટેલર
દ્વારા એમની ગઝલોની રજૂઆત
દિવસ : શનિવાર, મે ૧૪, ૨૦૧૦
સમય : બપોરે બરાબર ૨:૩૦ વાગે
પ્રવેશ : (Read more...)
Original Source: http://urmisaagar.com/saagar
ગુજરાતી લખો જાદૂઈ Lipy વડે!
વિચાર:ગુજરાતી blog જગતની બહુ જૂની ફરિયાદ છે કે અમારા comment box માં ગુજરાતી લખાતું કેમ નથી? comment box ની નજીક વાચકો IndicIME install કરે કે અન્ય typepads વાપરી લખાણ copy-paste કરે તેવા સૂચનો મૂકવા પડે છે. વિશાલભાઈએ ઘણા સમય પહેલાં આનો ખૂબજ સરળ જવાબ આપતાં પ્રમુખ typepad નું અત્યંત સરલ સ્વરૂપ પણ બનાવ્યું હતું અને એના ઉપયોગ વિશે સમજૂતી આપી હતી પણ કદાચ technical મર્યાદાઓને કારણે આ ખૂબ જ સુંદર રચના એટલી વપરાશમાં ન (Read more...)
Original Source: http://manishmistry.blogspot.com/
ગુજરાતી લખો જાદૂઈ Lipy વડે!
વિચાર:ગુજરાતી blog જગતની બહુ જૂની ફરિયાદ છે કે અમારા comment box માં ગુજરાતી લખાતું કેમ નથી? comment box ની નજીક વાચકો IndicIME install કરે કે અન્ય typepads વાપરી લખાણ copy-paste કરે તેવા સૂચનો મૂકવા પડે છે. વિશાલભાઈએ ઘણા સમય પહેલાં આનો ખૂબજ સરળ જવાબ આપતાં પ્રમુખ typepad નું અત્યંત સરલ સ્વરૂપ પણ બનાવ્યું હતું અને એના ઉપયોગ વિશે સમજૂતી આપી હતી પણ કદાચ technical મર્યાદાઓને કારણે આ ખૂબ જ સુંદર રચના એટલી વપરાશમાં ન (Read more...)
Original Source: http://manishmistry.blogspot.com/
મૉડું
ચાર રસ્તા વચાળે
ચક્કર પરનું ભડભડતું ઘાસ
ચારેબાજુથી અચાનક વછૂટેલી
બંબાના પાણીના ફૂવારાની
જોરદાર ધારથી
ડઘાઈ ગયું, હેબતાઈ ગયુંવાહ રે માણસ!
કે થોડા છાંટા નાંખ્યા હૉત
મહિનો-દા'ડો પહેલાં
તો અમે કાળઝાળ ગરમીમાં
આમ ભડકે બળત?
ચક્કર પરનું ભડભડતું ઘાસ
ચારેબાજુથી અચાનક વછૂટેલી
બંબાના પાણીના ફૂવારાની
જોરદાર ધારથી
ડઘાઈ ગયું, હેબતાઈ ગયું
કે થોડા છાંટા નાંખ્યા હૉત
મહિનો-દા'ડો પહેલાં
તો અમે કાળઝાળ ગરમીમાં
આમ ભડકે બળત?
Original Source: http://manishmistry.blogspot.com/
Recent Posts
- ઢોલીવુડના આસમાનમાં વિક્રમ – મમતાની પતંગ
- પતિ ગયો કાઠીયાવાડ – સંગીતમય કૉમેડી નાટક
- સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
- સહિયર મોરી,વગડો વીણવા જઈએ….રમેશ પટેલ(આકાશદીપ)
- નરેશ કનોડિયાની હેટ્રિક – સતત 3 વાર વર્દી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- કુરુક્ષેત્ર
- "સુરતીઉધીયું"
- અશ્વિન પટેલ નો બ્લોગ
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- ગદ્યસુર
- બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
- મા ગુર્જરીના ચરણે....
- મારો બગીચો
Archives
- February 2012 (49)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)


Uncategorized
![307812_1914977967863_1644380212_1621830_1930835466_n[1]](http://samnvay.net/sur-sargam/wp-content/uploads/2011/10/307812_1914977967863_1644380212_1621830_1930835466_n1.jpg)
![amba-ma[1]](http://samnvay.net/sur-sargam/wp-content/uploads/2011/09/amba-ma1.jpg)




