Neepra.com » kavya

મુખ પર મલકાયું -ભાસ્કર વોરા
આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ…

પ્રસ્તાવના : તુષાર શુક્લ

સંગીત : આશિત દેસાઈ

સ્વર : આરતી મુન્શી અને વૃંદ

[See post to listen to audio]

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,

ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ !

જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,

પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ.

આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,

ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ !

મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,

લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા, ને ઊડતા લાખેણા લાડ.

લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,

ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ !

-ભાસ્કર વોરા

એક વરસાદી ગઝલ -રઈશ મનીઆર
ઓગણીસમી ઑગષ્ટે આપણા વ્હાલા કવિ શ્રી રઈશભાઈનો જન્મદિવસ હતો… તો મોડી મોડી હી સહી, આપણે એમને belated-જન્મદિવસ નિમિત્તે એમની જ આ વરસાદી ગઝલ સાથે અઢળક શુભેચ્છાઓનો મબલક વરસાદ મોકલીએ… :-)

(અડવાનો અવાજ…        ફોટો: વેબ પરથી)

જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,

તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.

પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…

શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.

વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,

મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,

કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-

જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.

એ નથી વંટોળનો, ઘરની દશાનો શોર છે,

બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,

સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.

- રઈશ મનીઆર

વરસાદમાં મન, અંતર અને આત્મા બધુ પલળે – અને પીગળે છે. અને એ ઓગળવાની ક્ષણની સાહેદીએ જ આવી ગઝલ રચાવી શક્ય છે.  કલ્પનોની રેલમછેલથી શોભતી આ ગઝલ વરસાદના અવાજની સાથે કવિના romantic affair જેવી છે.  હવે પછી જ્યારે જ્યારે વરસાદ પડવાનો અવાજ સાંભળો ત્યારે આ ગઝલ ન યાદ આવે તો પૈસા પાછા   (-ધવલ શાહ)

કોને ફળી દીવાનગી ? – દિવ્યા મોદી
આજે પ્રસ્તુત છે દિવ્યાબેનની એક તાજી ગઝલ…

(કેટલો  સૂનો  થયો  રસ્તો  અહી… ફોટો: વેબ પરથી)

સાથ  સાચો  આપશે એ  ક્યાં લગી?

જિંદગી  ક્યારે  થઈ   મારી   સગી ?

તું  હવે   તારા   હૃદયને   પૂછ   કે,

કેટલાં  શ્વાસોની છે પરવાનગી ?

એ  શિલાલેખો  ઉપર  ના  શોધ તું,

વાત જે કંઈ  હોય  બિલકુલ ખાનગી.

કેટલો  સૂનો  થયો  રસ્તો  અહી,

જ્યારથી પગલાં  ગયા એને ઠગી.

સૂર્ય  સાથે સાંજના  શમણાં  ઢળે,

કે અહી  કોને ફળી  દીવાનગી ?!

છોડ  તું  આ  દંભ  ને  જલસા  હવે,

સાંઈ ને  કાયમ  ગમી  છે  સાદગી.

-   દિવ્યા મોદી

સાવ સરળ પણ ગહન ગઝલ… લગભગ બધા જ શેરો બળકટ થયા છે.

ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ
મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા  કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં  યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા.  આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ  જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?………  અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…

આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને,  ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે  ‘શિકાગો આર્ટ સર્કલ’નાં  મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક  પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે.  હવે બ્લોગજગતની  પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત  ખુશી અને ગૌરવની વાત છે.

સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા  પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…

ગઝલ -જિતુ ત્રિવેદી
(યાદનો ગુણધર્મ છે ફણગી જવું… ફોટો: વેબ પરથી)

બોજ વધતો જાય તો સમજી જવું

કે હવે છે ડાળનું બટકી જવું

એ કહે છે કે હવે અટકી જવું

હું કહું છું કે હજી ધબકી જવું

કેટલે ઊંડે સુધી ધરબી શકો

યાદનો ગુણધર્મ છે ફણગી જવું

હર ટકોરો હોય નહિ ભણકારનો

હર પળે વિશ્વાસને વળગી જવું

-જિતુ ત્રિવેદી

મત્લાના શેર  પરથી મને રામાયણમાં દશરથ રાજાનો દર્પણમાં પોતાના શ્વેત કેશને જોવાનો પ્રસંગ  યાદ આવે છે.  ચારેય શેરો એટલા જબરદસ્ત અને સબળ થયા છે કે ગઝલમાં એક શેર  ખૂટતો હોવા જતા એની જરાય કમી નથી વર્તાતી… ‘ગુણધર્મ’ શબ્દનો સહજ પ્રયોગ ખૂબ જ ગમ્યો અને એમાંયે યાદનાં ફણગવાની વાત માટે તો  આંખને ફરી એ શેર વાંચવા માટે ‘દોબારા’ ‘દોબારા’ કહેવું જ પડે !

ઉન્માદ ! -મુકુલ ચોક્સી
(સાક્ષાત સામે હોય તો સ્પર્શી ય ના શકો…   ફોટો: વેબ પરથી)

હદથી વધી જો જાય તો હદપાર થઈ શકે,

ઉન્માદનો બીજો તો શો ઉપચાર થઈ શકે ?

અશ્વો કદી ન પોતાના અસવાર થઈ શકે,

આથી વધુ તો કોણ નિરાધાર થઈ શકે ?

ઓછું કરો રુદન તો અણીદાર થઈ શકે,

બમણું કરો તો બારીએ બૌછાર થઈ શકે.

સાક્ષાત સામે હોય તો સ્પર્શી ય ના શકો,

ગઝલો ને ગીતમાં જે ગિરફતાર થઈ શકે.

બાકી વલોવી નાખતી વસ્તુઓ પણ કદીક,

સહેલાઈથી કહો તો સમાચાર થઈ શકે.

-મુકુલ ચોક્સી

મુકુલભાઈની ઘણી ગઝલોમાં ‘ઉન્માદ’ કૈંક એવો છવાયેલો હોય છે કે (સુ.દ. કહે છે એમ) જાણે ‘ઉન્માદ’ એમનું તખલ્લુસ હોય એવો ક્યારેક ભાસ થાય છે… :-)  અહીં પાંચ શેરોમાં પણ ઉન્માદ એવો છવાયેલો છે કે કોઈ એક શેરની પસંદગી કરો તો અન્ય શેરોને જરૂર અન્યાય થયો ગણાય…

ગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં
મિત્રો, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા દર બે  વરસે એક સાહિત્ય સંમેલન યોજાય છે.  આ વરસે ટૅમ્પા-ફ્લોરિડામાં સપ્ટેમ્બર  ૧૭-૧૮-૧૯, ૨૦૧૦  દરમ્યાન યોજાનાર સાતમા સાહિત્ય  સંમેલનની જાહેરાત કરતાં  અમને ઘણો જ આનંદ થાય છે.  શ્રી નિરંજન ભગત, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી વર્ષા અડાલજા જેવા ઘણાં નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.

વધુ માહિતી મેળવવા નીચેની લિંક જોઈ લેશો:

સંમેલનનો પ્રાથમિક કાર્યક્રમ

સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ અને ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ

જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.

વધુ માહિતી મળ્યે અહીં જરૂરથી મૂકતા રહીશું અને સંમેલનમાં જરૂર મળીશું એવી આશા સહ…

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

ગુજરાતી શબ્દ અને સંગીત મહોત્સવ… શિકાગોમાં !
આપણા NRI કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક,  ગુજરાત  રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા  (GLA) દ્વારા  આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ  પ્રાપ્ત  થયો છે.  તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને  સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં  આવેલ છે.   છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી  સાહિત્ય,  સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી  સાંસ્કૃતિક  પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.

ડો.ડબાવાલાની  કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી  ઓગસ્ટે શબ્દ  ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો વિષે વધારે માહિતી નીચેના ફ્લાયરમાંથી મળી શકશે.

આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…

મન વગર – ચિનુ મોદી ‘ઈર્શાદ’
તું મને મળતી ખરી પણ મન વગર,

ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,

કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે

ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું

એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું

હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

અમેરિકાના પશ્ચિમ તરફના અખાતી વિસ્તાર (west coast - bay area) માં વસતા ગુજરાતીઓ માટે ખાસ જાહેરાત…

ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA

વધામણી – ચિનુ મોદી
(ચિનુભાઈની એક અપ્રગટ ઓવનફ્રેશ ગઝલ… ‘ગાગરમાં સાગર’ માટે)

વસંતો આવવાની પુષ્પને આપો વધામણી ?

વિહંગો વૃક્ષ પર છે ચૂપ ને આપો વધામણી ?

અમારી આંખમાં આવી ગયા છે એક-બે અશ્રુ,

તમે સપને દીધેલા રૂપને આપો વધામણી.

હજી હમણાં જ આકાશેથી રમવા નિકળ્યા તારા,

જરા જંપી ગયેલા કૂપને આપો વધામણી.

તડાકે તોડવા પડશે તમારે બંધનો વ્હાલા,

પછીથી ભૂપના પણ ભૂપને આપો વધામણી.

જરા જેવો ખસેડો ભાર આ ‘ઇર્શાદ’ માથેથી,

પછીથી શ્વાસ સર્જ્યા સ્તૂપને આપો વધામણી.

- ચિનુ મોદી ‘ઇર્શાદ’

ગયા અઠવાડિયે શ્રી ચિનુભાઈ સાથે એક અંગત ગઝલ-session દરમ્યાન એમણે મને સમજાવ્યું હતું કે ગઝલ કંઈ જાતે અવતરતી નથી, એને સતત મહાવરાથી on-demaand પણ લખી શકાય છે.   એના દાખલા તરીકે એમણે ડેટ્રોઈટમાં શ્રી ચંદ્રેશ ઠાકોર સાથે થયેલા એક ગઝલ-sessionની વાત કરી હતી.  જેમાં એમણે ચંદ્રેશભાઈને એક શબ્દ આપવાનું કહ્યું અને એમણે ‘વધામણી’ શબ્દ આપ્યો.  અને ત્યારે ચિનુભાઈએ એમને આ શિઘ્ર ગઝલની રચના કરીને બતાવી હતી.  પછી તો એમણે જ્યારે મને આ પાનું બતાવ્યું ત્યારે મેં એમની પાસે એ તરત માંગી લીધું હતું… ( આભાર ચિનુભાઈ!) અને ત્યારે સાલું યાદ ન્હોતું આવ્યું નહીંતર એમની પાસે આ ગઝલનું પઠન પણ કરાવીને જ લાવત… :)

વસંતનાં આગમન જેવી અટલ ઘટના માટે પુષ્પને વધામણી આપવાની કોઈ જરૂર ખરી?   પક્ષીઓ પોતાના કલરવ અને ટહુકાઓ મૂકીને જો ચૂપ થઈ જાય તો એમને વધામણી આપવી જોઈએ ખરી?   વધામણી કોને આપવી જોઈએ -ની વાતો કરતી  આ શિઘ્ર ગઝલનાં આમ તો બધા જ શે’ર તરત જ ગમી જાય એવા થયા છે.  પરંતુ મને તડાકે બંધનો તોડીને ભૂપનાં પણ ભૂપને વધામણી આપવાવાળો શેર જરા વધુ ગમી ગયો.

ગયા અઠવાડિયે લયસ્તરો પર મૂકેલી એમની બીજી એક ગઝલ પણ એમનાં હસ્તાક્ષર સાથે માણો…